Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 543
________________ શુભ ગતિ ભોગવે, અને અંતકાળે અનશન કરે તે અક્ષય ગતિ પામે. પછી સર્વ અતિચારના પરિવારને સારૂ ચાર શરણરૂપ આરાધના કરે. દશ દ્વાર રૂ૫ આરાધના એ રીતે કહી છે. કે–૧ અતિચારની આ બે યણું કરવી, ૨ વ્રતાદિક ઉચ્ચવાં, ૩ જીવોને ખમાવવા, ૪ ભાવિતાત્મા એ શ્રાવક અઢાર પાપસ્થાનકને સિરાવે, ૫ અરિહંત આદિ ચારે શ રણ કરવાં, ૬ કરેલાં દુતની નિંદા કરવી, ૭ કરેલા શુભ કર્મોની અનુમોદના કરવી, ૮ શુભ ભાવના ભાવવી, ૮ અનશન આદરવું, અને ૧૦ પંચપરમેષ્ટિ નવકાર ગણવા. એવી આરાધના કરવાથી જે પણ તેજ ભ વમાં સિદ્ધ ન થાય, તો પણ શુભ દેતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય જ. કારણ કે, સાત અથવા આઠ ભવ ગ્રહણ કરે, તેથી વધારે ન કરે એવું આગમ વચન છે. ઈતિ અઢારમું દ્વાર તથા સેલમી ગાથાનો અર્થ સંપૂર્ણ. હવે પ્રકરણનો ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિકનું ફળ કહે છે. (મૂTથા) एअं गिहिधम्मविहि, पइदिअहं निव्वहंति जे गिहिणो ॥ इह भवि परभवि निव्वुइसुहं लहुं ते लहंति धुवं ॥ १७ ॥ સંક્ષેપાર્થ-જે શ્રાવકે આ ગ્રંથમાં કહેલા શ્રાવક ધર્મના વિધિને દરરોજ આચરે, તે શ્રાવક આ ભવમાં અનુક્રમે પરભવમાં શીધ્ર મુક્તિસુખ અરણ્ય પામે. ૧૭ છે વિસ્તાર –આ ઉપર કહેલે દિન આદિ છ હારવાળે શ્રાવ કને જે ધર્મ ધિ, તેને નિરંતર જે શ્રાવકો સમ્યફ પ્રકારે પાળે, તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે, તવા પરલોકે સાત આઠ ભવની અંદર પરંપરાએ મુક્તિસુખ તકાળ જરૂર પામે. ' સમાપ્ત ૫૦૮

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548