________________
લેવું. ૬ છઠી બ્રહ્મચર્ય પ્રતિમા તે છ માસ સુધી નિતિચાર બ્રહ્મચર્ય પાળવું તે રૂ૫ જાણવી. ૭ સાતમી સચિત્ત પરિવાર પ્રતિમા તે, સાત માસ સુધી સચિત વર્જવી તે રૂપ જાણવી. ૮ આઠમી આરંભ પરિહાર પ્રતિમા તે આઠ માસ સુધી પોતે કાંઈ પણ આરંભ ન કરવો તે રૂપ જાણવી. ૮ નવમી પ્રેષણ પરિહાર પ્રતિમા તે નવ માસ સુધી પોતાના નોકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે રૂપ જાણવી. ૧૦ દશમી ઉદષ્ટ ૫રિહાર પ્રતિમા તે દસ માસ સુધી માથું મુંડાવવું, અથવા એટલી જ રાખવી, નિધાનમાં રાખેલા ધન સંબંધી કઈ રવજન સવાલ કરે છે તે જાણમાં હોય તે દેખાડવું, અને ન હોય તે જાણતો નથી એમ કહેવું, બાકી સર્વ ગૃકૃત્ય તજવું, તથા પિતાને સારૂ તૈયાર કરેલો આહાર પણ ભક્ષણ કર નહી તે રૂપ જાણવી. ૧૧ અમારમી શ્રમણભૂત પ્રતિમાં તે, અગીઆર માસ સુધી ઘર આદિ છોડવું, લોચ અથવા મુંડન કરાવવું, એ ઘે, પાત્રાં અદિ મુનિ વેષ ધારણ કરવું, પોતાની આધીનતામાં રહેલાં ગોકુળ વગેરેને વિષે વાસ કરો, અને પ્રતિભાવય થતોપાનાથ મિક્ષ એમ કહી સાધુની માફક આચાર પાળવે, પણ ધર્મ લાભ શબ્દ ન ઉચ્ચાર તે રૂ૫ જા વી. આ રીતે અગીઆર શ્રાવક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. ઈતિ સત્તરમું ધાર.
૧૮ તેમજ અંતે એટલે આયુષ્યનો છેડો સમીપ આવે, આગળ કહીશું તે પ્રમાણે સંલેખના આદી વિધિ સહિત આરાધના કરવી, એનો ભાવાર્થ એ છે કે તે પુરૂષ અવશ્ય કરવા ગ્ય કાર્યનો ભંગ થએ અને મૃત્યુ નજદીક આવે છે તે પ્રથમ સે લેખના કરી પછી ચારિત્ર સ્વીકાર કરી” વગેરે ગ્રત વચન છે, માટે શ્રાવક અવશ્ય કર્તવ્ય જે પૂજા પ્રતિક્રમણું વગેરે ક્રિયા, તે કરવાની શક્તિ ન હોય તે અથવા મૃ. ત્યુ નજદીક આવી પહોંચે તો દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંખના કરે. તેમાં અનુક્રમે આહારનો ત્યાગ કરવો તે દ્રવ્ય સંખના અને કેધાદિ કષાયને ત્યાગ કરવો તે ભાવ લેખ ના કહેવાય છે. કહ્યું છે કેશરીર સંલેખનાવાળું ન હોય તો મરણ વખતે સાત ધાતુનો એકદમ પ્રકોપ થવાથી જીવને આધ્યાન ઉત્પન્ન થાય છે. હું હારું આ (શરીર)
૫૦૬