________________
વૈને પહેલે દિવસે પહની ઉદ્ઘાષણા તથા સર્વે પાને વિષે સર્વે લોકોને ધર્મકૃત્યને વિષે લગાડવા વગેરે ધર્મની ઉન્નતિ એવી રીતે કરી કે, જેથી એક ત્ર સામ્રાજ્ય જેવા જૈનધર્મ પ્રવર્તી રહ્યા, અને તેના પ્રભાવથી તથાશેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણે રાજાઓના દેશામાં તીર્થંકરની વિહારભૂમિની માફ્ક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક્ર-પરચના, વ્યાધિના, મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વમમાં પશુ રહ્યા નહીં. એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે, જે ધર્મતા પ્રભાવથી સુસાધ્ય ન થાય ? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભાગવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ધણી તપસ્યાથી શઘ્ર કેવળજ્ઞાન ઉપાંજ્યું. શેઠનેા ૭૧ દેવતા, તેમને, મહિમા ઠેકાણે ઠેકાણે ઘણાજ વધારવા લાગ્યા. પછી પ્રાયે પેાતાનુંજ દૃષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વે પર્વરૂપ સમ્યક્ર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું, અને ઘણા જન્મ જા ઉદ્દાર કરી પાતે મોક્ષે ગયા. રોડના જીવ દેવતા પણ અચ્યુત દેવલાકથી આવી મ્હોય રાજા થઇ ક્રરી વાર પર્વને મહિમા સાંભળવાથી જાતિસ્મરણ્ જ્ઞાન પામ્યા, અને દીક્ષા લઈ મેક્ષે ગયા. આ રીતે પર્વની આરાધના ઉપર કથા કહી. અગીઆરની ગાથાને અર્થ ઉપર પ્રમાણે છે. ( ૧૧ )