________________
તથા નગરમાં જિનમંદિરને વિષે સ્નાત્ર, મહેરી બજા ચઢાવવી, ચેત્યપરિ. પાટી વગેરે મોટો ઉત્સવ કરો. જીર્ણોદ્ધાર વગેરેને પણ વિચાર કર. તીર્થનાં દર્શન એ સોનું રત્ન, મેતી આદિ વસ્તુવકે વધામણી કરવી. લાપશી, લાડ આંદિ વસ્તુ મુનિરાજોને વહેરાવવી. સાધર્મક વાવ્યું કર્યું. ઉચિંતપણે દાન વગેરે આપવું, તથા મહેટ પ્રવેશોત્સવ કરો.' તીર્થે દાખલ થયા પછી પહેલા હર્ષથી પૂજા, ઢાકન વગેરે આદરથી. કરવું, અષ્ટ પ્રકારી પૂજા કરવી તથા સ્નાત્ર વિધિથી કરવું. માળી પહેરાવવી વગેરે કરવું. ઘીની ધારાવાડી દેવી. પહેરામણી મૂકવી. જિનેશ્વર ભગવાનની નવાગે પૂજા કરવી. તથા ફુલધર, કેરિઘર વગેરે મહાપૂજા, રે. શમી વસ્ત્રમય દવાનું દાન, કાઈને હરકત ન પડે એવું દાન (સદાવર્ત), રાત્રિ જાગરણ, ગીત નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ, તીર્થપ્રાપ્તિનિમિત ઉપવા સ છડ વગેરે તપસ્યા કરવી. ક્રોડ, લાખ ચોખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણામાં મૂકવી.
જાત જાતનાં ચોવીશ, બાન, બહેતર અથવા એક આઠ ફળે અથવા બાજી જાત જાતની એટલી જ વસ્તુઓ તથા સર્વ ભય અને ભેજ્ય વસ્તુથી ભરેલી થાળી ભગવાન આગળ ધરવી. તેમજ રેશમ વગેરે ઉત્તમ વસ્ત્રના ચંદુઆ, પહેરામણી, અંગભૂતણાં, દીવાન સારૂ તેલ, બેતિયાં ચ દન કેસર, ભોગની વસ્તુ, પુ૫ લાવવાની છાબડી, પિંગાનિકા, કળશ, ધૂપધાણું, આરતિ, આભૂષણ, દીવીઓ, ચામર, નાળીવાળ કળશ, ચાલી આ, કોળી, ધટાઓ, ઝલરી, પટલ વગેરે વાજિં આપવાં. ગોઠી રા. ખવા. રસૂતાર વગેરેને સત્કાર કરો. તીર્થની સેવા. વિણસતા તીર્થનો “ઉદ્ધાર. તથા તીર્થના રક્ષક લો કે સરકાર કરે. તીર્થને ગરાસ આપ. સાધર્મિક વાત્સલ્ય, ગુરૂ ની ભક્તિ તથા સંઘની પહેરામણી વગેરે કરવું યા... ચક વગેરેને ઉચિત દાન આપવું જિનમંદિર વગેરે ધર્મ કર યાચકોને દાન આપ માથી કીર્તિ માત્ર થાય છે, એમ સમજી તે નિફળ છે એમ ન માનવું. કેમકે, યાચક પણ દેવના. ગુરૂના તથા સંઘના ગુણ ગાય છે માટે તેમને આપેલું દાન બહુ ફળદાયિ છે. ચક્રવતાં વગેરે લોકે જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ
૪૫૭,