________________
જો કોળો, ચારિત ગુણ છે खेअनो अविसाई, भणिओ आलो अणायरिभो ॥ ३ ॥
અર્થ-આલેયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશિથ વગેરે સૂત્રને અર્ચના જાણ, કૃતયોગી એટલે મન વચન કાયાના સુભગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અથાત્ વિવિધ પ્રકારના શુભ ધાનથી તથા વિશેષ તપસ્યાથી પિતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા, ચારિત્રી એટલે નિરતિચાર ચારિત્ર પાળનાર, ગ્રહણ કુશળ એટલે આલેયણ લેનાર પાસે બહુ યુકિતથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, ખેદ એટલે આલોયણ તરીકે આપેલી તપસ્યા વગેરે કરવામાં કેટલે શ્રમ પડે છે ? તેની જાણ અથવા આલેયણા વિવિનું જેમણે ઘણા અભ્યાસથી જ્ઞાન મેળવ્યું છે એવા, અવિષાદી એટલે આયણા લેનારને માટો દેશ સાંભળવામાં આવે, તો પણ વિષાદ ન ક. રનારા, આલોયણ લેનારને જુદાં જુદાં દષ્ટાંત કહી વૈમના વચનથી ઉ સાહ આપનારા એવા શાસ્ત્રમાં કહ્યા છે.
સાવાવ મા, થાવરણ gયુર્વેદ | .. अपरिस्लावी निउजेव, अवायदंसी गुरू भणिो ॥ १ ॥
. આચારવાન એટલે જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨ આ ધારવાનું એટલે આલે એળા દોષનું બરાબર મનમાં સ્મરણ રાખનારા, ૩ વ્યવહારવાન એટલે પાંચ પ્રકારને વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યફ પ્રકારે વર્તન કરનારા, પાંચ પ્રકારનો વ્યવહાર છે, તે એ કે – પહેલે આગમ વ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવવિજ્ઞાની, ચતુદશપૂર્વી, દશપૂરી અને નવપૂ ન જાણું. બીજો મૃત વ્યવહાર તે આડથી અર્ધપૂર્વ સુધીના પૂર્વધર, અગીઆર અંગના ધારક તથા નિશીયાદિક સૂત્રના જાણ વગેરે સર્વે શ્રુતજ્ઞાનીઓનો જાણ. ૩ ત્રીજે આજ્ઞા વ્યવહાર તે ગીતાર્થ બે આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એક બીજાને મળી ન શકે તે તેનું કોઈ જાણી ન શકે એવી રીતે જે માંહોમાંહે આલયણપ્રાયશ્ચિત્ત આપે છે તે પ્રમાણે જાણુ. ૪ ચોથો ધારણ વ્યવહાર તે પિવાના ગુરૂએ જે દેશનું જે પ્રાયશ્ચિત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે
૪૬૪