________________
કળે ભરત ચક્રવર્તિએ શત્રુંજય પર્વત ઉપર રનમય ચતુર્મુખથી વિરાજમાન
રાશી ભંથી શોભતું, એક ગાઉ ઉચું ત્રણ ગાઉ લાંબું એવું જિનમંદિર પાંચ ક્રોડ મુનિ સહિત શ્રેયાં શ્રી પુંડરીકસ્વામી જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં કરાવ્યું. - તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની કેને વિષે, ગિરનાર ઉપર, આબૂ ઉપર, વૈભાર પર્વત, સમેત શિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરત ચક્રવતીએ ઘણા જિન પ્રાસાદ, અને પાંચસે ધનુષ્ય વગેરે પ્રમાણની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીર્ય, સગર ચક્રવતી આદિ રાજાઓએ તે મંદિરના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા. હરિપેણ ચક્રવર્તીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી સંપ્રતિ રાજાએ પણ સે વર્ષ આયુષ્યના સર્વે દિવસની શુદ્ધિના સારૂ છત્રો હજાર નવો તથા બાકીનાં જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિનદેરાસર બનાવ્યાં. સુવર્ણ વગેરેની સંવાદોડ પ્રતિમાઓ ભરાવી. આમરાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાડા ત્રણ કોડ સોના માર ખરચી સાત હાથ પ્રમાણ સવર્ણની પ્રતિમા યુક્ત મહાવીર સ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુ પણ લાગ્યું કુમાસ્થળે તે ચૈદસે ચુંવાલીશ નવાં જિનમંદિર તથા સોળસે જીર્ણોદ્ધાર કરાવ્યા. છનું કોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં એકસો પચીશ આગળ ઉંચી મૂળ નાયકજીની પ્રતિમા અરિષ્ટન મયી હતી. ફરતી બહેર દેરીઓમાં ચદ ભાર પ્રમાણુની ચાવીશ રમવી, ચોવીશ સુવર્ણમયી અને ચોવીશ રૂપામયી પ્રતિમાઓ હતી.
વસ્તુપાળ મંત્રીએ તેર તેર નવાં જિનમંદિર, અને બાવીસે જીણુંહાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં. પેથડ શાહે રાશી જિનપ્રાસાદ કરાવ્યા. તેમાં સુરગિરિને વિષે ચૈત્ય નહિ હતું, તે બનાવવાને વિચાર કરી વીરમદ રાજાના પ્રધાન વિથ હેમાના નામથી તેની પ્રમ સન્નતાને સારૂ પિઠડ શાહે માંધાતાપુરમાં તથા કારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. હેમાદે તુષ્ટમાન થશે અને સાત રાજભવ જેટલી ભૂમિ પેડને આપી. પાયે છે અને મીઠું
૪૮૬