Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 538
________________ ખા વિષયો ક્ષણમાત્ર સુ દેનારા છે, એવો હમેશાં વિચાર કરનારે પુરૂષ સંસારથી ડરનારે અને તત્ત્વને જાણ હોવાથી તેમને અભિલાષ ન કરવિ. ૬ તીવ્ર આરંભ વર્જ. નિર્વાહ ન થાય તે સર્વે જીવ ઉપર દયા રાખી પરાણે થોડો આરંભ કરે, અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરવી, ૭ ગ્ર હવાસને પાશ સમાન ગણતો તેમાં દુઃખથી રહે, અને ચારિત્રહનીય કર્મ ખપાવવાનો ઘણે ઉધમ કર. ૮ બુદ્ધિશાળી પુરૂષ મનમાં ગુરૂભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખીને ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો છતો નિર્મળ સમકિત પાળે. ૮ વિવેકથી પ્રવૃત્તિ કરનાર ધીર પુરૂષ, “સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું તેમ બીજાએ કરવું એમ અણસમજથી ચાલનારા છે,” એમ જાણી અને ધીર એવા શ્રાવકે પિને લોક સંજ્ઞાને ત્યાગ કરે. ૧૦ એક જિનાગમ મૂકીને બીજું પ્રમાણ નથી, અને બીજો મોક્ષ માર્ગ પણ નથી, એમ જાણું જાણુ પુરૂષે સર્વે ક્રિયાઓ આગમને અનુસાર કરવી. ૧૧ જીવ પોતાની શક્તિ ન ગાવતાં જેમ ઘણાં સંસારનાં કો કરે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ શક્તિ ન ગોપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મને જેમ આત્માને બાધા પીડા ન થાય તેવી રીતે આદરે. ૧૨ ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરાધ ધર્મક્રિયા પામીને સમ્યફ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લોકો આપણું હાંસી કરે, તે પણ તેથી મનમાં લજ્જા લાવતી નહિ. ૧૩ દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગ દેપ ન રાખતાં સંસારમાં રહેવું. ૧૪ પોતાનું હિત વાંછનાર પુરૂષે મધ્યસ્થપણામાં રહેવું તથા નિત્ય મનમાં સમતાને વિચાર રાખી રાગ દ્વેષને વશ ન થવું તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દેવો, ૧૫ નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાનો વિચાર કરનારે પુરૂષ ધનાદિકનો ઘણું છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એ તે. મનો સંબંધ ન રાખે. ૧૬ સંસારથી વિરકત થએલા શ્રાવકે ભોગોગથી જીવની તૃપ્તિ થતી નથી, એમ વિચારી સ્ત્રીના આગ્રહથી પરાણે કામભાગ લેવો. ૧૭ વેશ્યાની માફંક આશંસા રહિત શ્રાવકે આજે અથવા કાલે છોડી દઈશ એમ વિચાર કરતો પારકી વસ્તુની માફક શિથિલ ભા. ૫૦૩

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548