________________
છે?” ત્યારે શિષ્ય માણિક્ય કહ્યું કે, “ જો એની પષધશાળા કરે તે અમે એને વખાણીએ.” મંત્રીએ કહ્યું. “એ પૈષધશાળા થાઓ.” તે શાળામાંની બહારની પરશાળમાં શ્રાવકોને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જેવાને મુખથી પિતાનું આયુષ્ય પાંચ દિવસ બાકી છે. એમ સાંભળી તુરતજ દીક્ષા સારૂ એક પુરૂષ પ્રમાણ ઉંચા એવા બે આરિણા બે બાજૂએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાનો અર્થ અત્રે સમાપ્ત થશે.
(મૂઝથા.) आजम्मंसम्मतं, जहसत्ति वयाइदिख्खाहअहवा ॥
૧૫ ૧૬ , आरंभचाउयभं पडिमाई अंतिआरहणा ॥ १६ ॥
સંક્ષેપાર્થ:-૧૨ જાવ સમકિત પાળવું, ૧૩ યથાશકિત વ્રત પાળવાં, ૧૪ અથવા દીક્ષા લેવી, ૧૫ આરંભનો ત્યાગ કરે, ૧૬ બ્રહ્મચર્ય પાળવું, ૧૭ શ્રાવકની પ્રતિમા વહેવી, ૧૮ તથા અંતે આરાધના કરવી. છે ૧૬
વિસ્તારા–૧૨-૧૩ આ જન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવજીવ સુધી સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂ૫ અર્થ દીપિકામાં કહ્યું છે, માટે અત્રે કહ્યું નથી.
૧૪ તેમજ દીક્ષા ગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એને ભાવાર્થ એ છે કે-શ્રાવક બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તે પિતાને ઠગેલાની પેઠે સમજે. કેમકે–જેમણે સર્વ લોકને દુઃખદાયી કામ દેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળ મુનિરાજોને ધન્ય છે. પોતાના કર્મના વશથી મળેલું ગૃહસ્થપણું, સર્વ વિરતિના પરિણામ એકાગ્ર ચિત્તથી અહર્નિશ રાખોને પાણીનું બેડું માથે ધારણ કરનારી હલકી સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે કે–એકાગ્ર ચિત્તવાળો યોગી અનેક કર્મ કરે, તે પણ પાણી લાવનારી સ્ત્રીની માફક તેના દોષથી લેપાય નહિ. જેમ પર પુરૂષને વિષે આસક્ત થએલી સ્ત્રી ઉપરથી પતિની ભરછ રાખે છે, તેમ તત્વજ્ઞાનમાં રાચી રહેલા યોગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં “આજે અથવા કાલે એને છેડી
૫૦૧