________________
ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ રાખી ઘા વખત સુધી તે પ્રતિમાની પૂર્જા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધે થઇ. આ રીતે દેવાવિયંત્રની પ્રતિમાને! તથા ઉદ્દાયન રાજા વગેરેના સબંધ છે છે.
'
આવી રીતે દેવને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે, તથા જિનણ દિરથી ભેઇએ તેવી સાર સંભાળ, રક્ષવ્યુ આફ્રિ પશુ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરૂષ પોતાની યથાશક્તિ પ્રમાણે ઐશ્વર્યવાળું જિનમંદિર કરાવે, તે પુરૂષ દેલોકમાં દેવતા માએ વખણાયા છતે। ઘણા કાળ સુધી પર્મ સુખ પામે છે. એમ પાંચમું દ્રાર સમાપ્ત થયું.
૬ તેમજ રત્ન ં, સુવર્ણ તી, ધાતુની, ચંદનાદિક કાઇતી, હસ્તિનની, શિળતી અથવા માટી વગેરેની વિપ્રતિમા યયાશક્તિ કરાવવી, તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણ જેટલું અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્ન જાણવું. કર્યું છે કે—જે લોકો સારી કૃતિકાનું, નિર્મળ શિળનું, હસ્તિનૢતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિઅ શક્તિ માફક આલાકમાં કરાવે છે, તે લોકે! મનુષ્યલેકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે, જિનબિંબ કરાવનાર લેને દારિદ્ર, દુર્ભાગ્ય, નિધ જાતિ, વિશ્વ શરીર, માંડી ગતિ, દુબુદ્ધિ, અપમાન, રોગ અને શાક એટલાં વાનાં ભગવાં પડતાં નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી, શુભ લક્ષણવાળી પ્રતિમાએ આલોકમાં પશુ ઉદય વગેરે ગુણુ પ્રકટ કરે છે. કહ્યું છે કે—અન્યાયી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વ સ્તુના દળથી કરાવેલી તથા ઓછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પેાતાની તથા' પરની ઉન્નતિને વિનાશ કરે છે.
પ
જે મૂળનાયકચ્છનાં મુખ, નાક, નાન, નાભિ અયવા કેડ એટલા માંથી કોઇ પણ અવયવને બગ થયા હોય, તે મૂળનાયકછતા ત્યાગ કરવા. જેનાં આભૂષણ, વસ્ત્ર, પરિવાર, લછન અથવા આયુધ એમના ભંગ હો ય, તે પ્રતિમા પૂજવાને કાંઇ પણ હરકત નથી. જે જિનબિંબ સે વર્ષ :-- રતાં વધારે જાનુ હાય તથા ઉત્તમ પુરૂષે પ્રતિષ્ઠા કરેલું હોય, તે બિ કદાચ ગહીણુ થાય, તેા પણ તેની પૂજા કરવી, કારણ કે, તે ભિંબ
૯૪