________________
લોકોએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પિતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા. નગર ક્ષય થએ સ્થાન ત્યાગ ઉપર ક્ષિતપ્રતિષ્ઠિત પુર, ચણકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં કહ્યું છે કે – ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે. અહિં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર ગામ વગેરેનો વિચાર કર્યો. હવે ઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે. માટે તેનો વિચાર કરીએ છીએ. સારા માણસે પોતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય ત્યાં કરવું, તથા બહુ ખૂબુમાં ગુપ્ત ન કરવું. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત બારણાં આદિ ગુણ જે ઘરમાં હોય, તે ઘર ધર્માર્થ કામને સાધનારૂં છેવાથી રહેવાને ઉચિત છે. ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે તે એટલા સારું કે – વેશ્યા, તિર્યંચયોનિના પ્રાણી, તલાર, ધ વગેરેના સાધુ, બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી, વ્યાધ, મુતિપાળ, ધાડપાડુ, ભિલ, મચ્છીમાર, જુગારી, ચોર, નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનારા એટલા લકોને પાડોશ પિતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજ. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં. તેમજ દેવમદિર પાસે ઘર હોય તો દુ:ખ થાય, ચૌટામાં હોય તો હાનિ થાય, અને ઠમ તથા પ્રધાન એમના ઘર પાસે આપણું ઘર હોય તે પુત્રના તથા ધનો નાશ થાય. પોતાનું દ્વિત ઇચ્છનારે બુદ્ધિશાળી પુરૂષ મૂર્ખ, અધર્મી, પાખંડી, પતિત, ચોર, રોગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરૂની સ્ત્રીને ભોગાવનાર, વૈરી, પિતાના સ્વામિને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રી હત્યા અથવા બાળહત્યા કરનારા એમનો પાડોશ તજે, કુશીલિયા વગેરે પાડોશી હોય તે તેમનાં વચન સાંભળવાથી તથા તેમની ચેષ્ટો જેવાથી માણસ પિોતે સદગુણી હોય, પણ તેના ગુહાનિ થાય. પાડોશણે જેને ખીર સંપાદન કરી આપી, તે સંગમ નામા શશિ ભદ્રનો જીવ સારા પાડોશીના દાખલા તરીકે, તથા પર્વ દિવષે મુમિને વહેરાવનાર પાડોશગુના સાસ સસરાને ખોટું સમજાવનારી સોમભટ્ટની ભાર્યા ખરાબ પાડે શણુના દાખલા તરીકે જાણવી.. અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી. કેમકે, આશપાશ
૮૭૩