________________
રતજ સુવર્ણ પુરૂષ પ. વગેરે તેમજ વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલા શ્રી મુનિસુવ્રત સ્વામિના સ્તૂપના મહિમાથી કેણિક રાજા પ્રબળ સેનાને ધણું હતું, તથાપિ તે વિશાળ નગરીને બાર વર્ષમાં પણ લઈ શકે નહિ. ભ્રષ્ટ થએલા કુલચાલકના કહેવાથી જ્યારે તેણે સ્તૂપ પાડી નંખાવ્યું, ત્યારે તે જ વખતે નગરી તાબામાં લીધી. આ રીતે જ એટલે જેમ ઘરની યુકિત કહી, તે પ્રમાણે દુકાન પણું સારે પાડોશ જોઈ ઘણું જાહેર નહિ, તથા ઘણું ગુપ્ત નહિ એવી જગ્યા એ પરિમિત બારણાવાળી પૂર કહેલ વિવિ પ્રમાણે બનાવવી એજ સારું છે. કેમ કે, તેથી જ ધર્મ, અર્થ અને કામ એમની સિદ્ધિ થાય છે. અતિ પ્રથમ દાર સંપૂર્ણ. (૧) - શિવ વિવું જરા એ પદને સંબંધ બીજા દ્વારમાં પણ ' લેવાય છે, તેથી એવો અર્થ થાય છે કે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણની - સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે, જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય, તથા તેમને અભ્યાસ જેણે ન કર્યો હોય, તેને પોતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા 5 હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવું પડે છે. જેમ કે, કાળીદાસ કવિ પહેલા તે ગાય ચારવાનો ધંધો કરતા હતા. એક વખત રાજાની સભામાં તેણે સ્વતિ એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણે ધીક્કાર પછી દેવતાને પ્રસન્ન કરી મહટ પંડિત તથા કવિ થયો. ગ્રંથ સુધારવામાં, ત્રિસભા દર્શનાદિક કામોમાં જે કળાવાન હોય; તે છે કે, પરદેશી હેય તો પણ વાસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કેમ કે, પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી કારણ કે, રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે.
| સર્વે કળાઓ શીખવી. કેમકે, દેશ, કાળ વગેરેને અનુસરી સર્વે કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. તેમ ન કરે તો કદાચ માયુસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે–વન પણ શોખવું. કારણ કે, શીખેલું નકામું જતું નથી. ૩૬ પ્રસાદથી ગેળ અને તુંબડું
૪૭૮