Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 522
________________ ણીએ કરાવ્યું, અને પછી અનુક્રમે ચડપ્રāાત રાજાએ તે પ્રતિમાની પૂજાતે સારૂ બાર હજાર ગામ આપ્યાં. તે વાત નીચે પ્રમાણે છે. ચંપા નગરીમાં શ્રીલપટ એવો એક કુમારનદી નામને સેાની રહેતાં હતા. તે પાંચસે પાંચસે સાનૈયા !પીતે સુંદર કન્યા પરણે. આ રીતે પરણેલી પાંચસે સ્ત્રીઓની સાથે બ્યાવાળા તે કુમારનદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતા હતા. એક વખતે પંચશૈલ દ્વીપની ડીશ હ્રાસા તથા પ્રહાયા નામની એ વ્યંતરીએએ પાતાને પતિ વિદ્યુમ્માળી ચળ્યે, ત્યારે ત્યાં આવી પાતાનું રૂપ દેખાડીને કુમારનદીને જ્યામે!હ પમાડયા. કુમારનંદી ભાગની પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે પંચશેક દ્વીપમાં આવ” એમ કહી તે બન્ને જણીએ નાશી ગઇ. પછી કુમારનદીએ રાજાને સુવર્ણ આપી પડહુ વખડાવ્યા કે, જે પુરૂષ મને પંચશૈલીપે લઇ જાય, તેને હું ફ્રેડ દ્રવ્ય આપું” પછી એક હૃદુ ખલાસી હતા, તે કોટિ દ્રવ્ય લઇ તે પેાતાના પુત્રને આપી કુમારનદીઅે વહાણમાં બેસારી સમુ દ્રમાં બહુ દૂર ગયે, અને પછી કહેવા લાગ્યા કે, “આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તલાટીએ થએલ છે. એની નીચે આપણું વહાણું જાય, ત્યારે તું વડી શાખાતે વળગી રહેજે; ત્રણ પગવાળા ભાર ડપક્ષી પચશૈલ દ્રીપથી આ વડ ઉપર આવીને સૂઇ રડું છે. તેમના વયલે પગે તુ પોતાના શરીરને વષ્ર વડે મજબૂત બાંધી રાખજે. પ્રભાત થતાં ઉડી જતાં બારડક્ષોની 1 સાથે તુ પશુ પચરોલ દીપે પહોંચી જઈશે આ વહાંણુ તે હવે મ્હોટા ભમરમાં સપડાઈ જરો.” પછી નિયામ કના કહેવા પ્રમાણે કરી કુમારનદી પચરૌલીધે ગયા. ત્યારે હાસા પ્રહાસાએ તેતે કહ્યું કે, “હારા આ શરીર વડે અમારી સાથે ભેગ કરાય નહીં. માટે અગ્નિવેશ વગેરે કર.' એમ કહી તે સ્રોએએ કુમા રનદીને હાથના તળે બેસારી ચા નગરીના ઉદ્દાતમાં મૂકો. પછી તેમાં મિત્ર નગિલ શ્રાવકે ઘણા વા, તે પણ તે નિયાણું કરી અગ્નિમાં ૫યેા, અને મરણ પામી પચશેલ દ્વીપને અધિપતિ વ્યતર દેવતા થયેા. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને તે દીક્ષા લઈ કાળે કરી આરમા અચ્યુત દેવલાકે દેવતા થયે. ४८७

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548