Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 525
________________ સોએ ઘણું તાડના કરવાથી તે (રાજા) નાકે, તે જૈન સાધુઓના ઉપાશ્રયે આવ્યો. સાધુઓએ અભયદાન આપ્યું, તેથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દેવતા પિતાની અદ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મને વિષે દઢ કરી “આપદા આવે મને યાદ કરજે” એમ કહી અદ્રશ્ય થયો. હવે ગાંધાર નામને કોઈ શ્રાવક સર્વ ઠેકાણે ચાંદન કરવા નીકળે હતો. ઘણ ઉપવાસ કરવાથી તુષ્ટ થએલી દેવીએ તેને વૈતાઢય પર્વને લઈ જઈ ત્યાંની પ્રતિમાઓને વંદાવ્યો, અને પિતાની ઇચ્છા પાર પડે તેવી એકસે આઠ ગળીઓ આપી. તેણે તેમાંની એક ગેળી માં નાંખીને ચિંતવ્યું કે, “હું વીતભય પાટણ જઉં છું.” ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યો. કુબજ દાસીએ તેને તે પ્રતિમાને વંદાવ્યો. પછી તે ગાંધાર શ્રાવક ત્યાં માંદો પડે કુબજા દાસીએ તેની સારવાર કરી. પોતાનું આયુષ્ય થોડું રહ્યું એમ ભણું તે શ્રાવકે બાકીની સર્વે ગુટિકાઓ કુબજા દાસીને આપી દીક્ષા લીધી. કુબજા દાસી એક ગુટિકા ભાણ કરવાથી ઘણી સુંદર થઈ. તેથી જ તેનું સુવર્ણગુલિકા એવું નામ પ્રસિદ્ધ થયું. બીજી ગોળી ભલ કરીને તે દાસીએ ચિતવ્યું કે, “દ મુકુટધારી રાજાઓએ સેવિન એ ચંડ પ્રતિ રાજા મહારો પતિ થાઓ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે, અને બીજા રાજાઓ તો ઉદાયનના સેવક છે ” પછી દેવતાના વચનથી ચડત રાજાએ સુવર્ણગુલિકાને ત્યાં દૂત મોકલ્યો, પણ સુવર્ણગુલિકાએ ચંડપોને બોલાવ્યાથી તે અનિલગ હાથી ઉપર બેસી સુવર્ણગુલિકાને તેડવા માટે ત્યાં આવ્યો. સુવર્ણ અલિકાએ કહ્યું કે, “આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું. માટે આ પતિમા સરખી બીજી પ્રતિમા કરાવીને અહિં સ્થાપન કર, એટલે આ પ્રતિને સાથે લઈ જવાશે. પછી ચંડતે ઉજજલિની એ જઈ બીજી પ. તિમાં કરાવી, આ કપિલ નામ કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછો વીતભા પાટણ આવ્યો. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી જૂની પ્રતિમાને તથા સુવર્ણગુલિકા દાસીને લઈ ચંડવત કોઈ ન જાણે તેવી રીતે રાત્રિએ પાછા દોર આવ્યો. પછી સુવ ગુલિકા અને ચંડધત બને વિષયાસકત થઇ, તેથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાય ४८०

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548