________________
ભવીર્યને વિશેષ ઉલ્લાસથીજ એ કામ બને છે. નિશીથ ચૂણીમાં પણ કહ્યું છે કે–જીવ જે દેશનું સેવન કરે છે, તે દુષ્કર નથી પણ સમ્યફ પ્રકારે આળવે, આ જે વાત છે તેજ દુષ્કર છે, માટે જ સમ્યફ આળોયણાની ગણતરી પણ અત્યંતર તપમાં ગણી છે, અને તેથી જ તે ભાસખમણ વગેરેથી પશુ દુકર છે. લક્ષણ સાધી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે:–
આ ચોવીશીથી અતીત કાળની એશીમી ચાવીશીમાં એક બહુ પુત્રવાન રાજાને સેંકડો માનતાથી એક બહુમાન્ય પુત્રી થઈ તે સ્વયંવર મંડપમાં પરણી, પણું વધી ચોરીની અંદર જ પતિના ભરણધી વિધવા થઈ. પછી તે સમ્યફ પ્રકારે શીળ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી, અને જૈન ઘર્મને વિષે ઘણીજ તત્પર રહી. એક વખતે તે ચોવીશીના છેલા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષણા એવા નામથી જા
તી થઈ. એક વખતે ચકલા ચકલીનો વિષયસંગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “ અરિહંત મહારાજે ચારિત્રિયાને વિષમભોગની કેમ અનુમતિ ન આપી ? અથવા તે (અરિહંત) પોતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી.” વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષણ સાવી ઠેકાણે આવી અને પસ્તાવો કરવા લાગી. “હવે હું આળોયણ શી રીતે કરીશ?” એવી તેને લજજા ઉત્પન્ન થઈ. તથાપિ શલ્ય રાખવાથી કોઈ પણ રીતે શુદ્ધિ નથી, એ વાત ધ્યાનમાં લઈ તેણે આળોયણું કરવા પિતાને ધીરજ આપી, અને તે ત્યાંથી નીકળી. એટલામાં એચિંતો એક કાંટો પગમાં ભાગ્યો. તે અપશકુન થયા એમ સમજી લક્ષણા મનમાં ખીજવાઈ, અને “જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત ?” એમ બીજા કોઈ અપરાધીને છઠ્ઠાને પૂછી આળોણે લીધી, પણ શરમને મારે અને મોટાઈનો ભંગ થશે એવી બીકથી લક્ષણાએ પિતાનું નામ જાહેર કર્યું નહિ. પછી તે દષના પ્રાયશ્ચિત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે–વિગય રહિતપણે છઠ, અડમ, દશમ (ચાર - વાસ) અને દુવાસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ; તેમ ઉપવાસ સહિત બે વર્ષ; ભોજનવડે બે વર્ષ મા ખમણ તપસ્યા સોળ વર્ષ;
४५४