________________
ચાર છે. તેમજ તીથની વૃદ્ધિ થાય છે, એટલે પ્રવચનને અતિશય જોઈને ઘણું ભવ્ય છ સંસાર ઉપર વિરાગ પામી દીક્ષા લે છે. આ રીતે વ્યવહાર ભાગ્યની વૃત્તિમાં કહ્યું છે. તેમજ શક્તિ પ્રમાણે શ્રીસંઘની પ્રભાવના કરવી, એટલે. બહુમાનથી શ્રીસંઘને આમંત્રણ કરવું, તિલક કરવું, ચંદન, જવાદિ, કપૂર, કસ્તુરી વગેરે સુગંધી વસ્તુને લેપ કરવો, સુગંધી ફૂલ અર્પણ કરવાં, નાળિએ આદિ વિવિધ ફળ આપવા તથા તાંબૂલ અર્પણ કરવું. વગેરે પ્રભાવના કરવાથી તીર્થંકર પણું વગેરે શુભ ફળ મળે છે. કર્યું છે કે–અપૂર્વ જ્ઞાન ગ્રહણ, શ્રુતની ભક્તિ અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણો વડે જીવને તીર્થ કરપણું પ્રાપ્ત થાય છે. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં ‘’ એ અક્ષર વધારે છે, તે યુકત જ છે કેમકે, ભાવના તો તેના કરનારનેજ મોક્ષ આપે છે, અને પ્રભાવના તેના કરનારને તથા બીજાને પણ મેક્ષ આપે છે.
વળી ગુરૂનો યોગ હોય તે દરવર્ષે જઘન્યથી એક વાર તો ગુરૂ પાસે જરૂર આલેયણા લેવી. કેમ કે–દરર્ષેિ ગુરૂ આગળ આલેયણા લેવી. કા. રણ કે, પિતાના આ માની શુદ્ધિ કરવાથી તે દર્પણની માફક નિર્મળ થાય છે. આગમમાં તે શ્રી આવશ્યક નિર્યુતિમાં કહ્યું છે, તે એકે –માસી તથા સંવત્સરીને વિષે એલેયણા તથા નિયમ ગ્રહણ કરવા તેમજ અગાઉ ગ્રહણ કરેલા અગ્રિડ કહીને નવા અભિગ્ર લેવા. શ્રાદ્ધજીવકલ્પ આદિ ગ્રથોમાં આલેયણ વિધિ કહે છે, તે નીચે પ્રમાણે –
ઘહિન્દ્રધામ, વલ્લે તો જાઉં ! नियमा आलोइजना, गीआइगुणस्स भणिअं च ॥ १ ॥
અર્થ–પvખી, માસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તો, ઘણામાં ઘણા બાર વરસ જેટલા કાળે તો અવશ્ય ગીતાર્થ ગુરૂ પાસે આયણ લેવી. કેમકે–
રસહજુનર્સિ , રિજે ગાડું ! ' વા વાયા , સરસરત શા ૨
અર્થ:–આલેયણા લેવાને સારૂ ક્ષેત્રથી સાતસો યજન પ્રમાણ ક્ષેત્ર ત્રમાં તથા કાળથી બાર વરસ સુધી ગીતાર્થ ગુરૂની ગવેષણ કરવી. - હવે આલેય આપનાર આચાર્યનું લક્ષણ કહે છે.