________________
વાડટિયો વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણું કરનાર,
નવા વગેરે વસ્તુ રાખી લાડવા એદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણ કરનારા ભવ્ય જીવો પણ હાલના કાળમાં દેખાય છે.
માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે. કેમ કે, નવકાર, ઈરિયાવહી ઇત્યાદિ સુત્ર શક્તિ પ્રમાણે તથા વિધિ સહિત પધાન વહ્યા વિના બગ વાં ગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે, શ્રતની આરાધના માટે જેમ સાધુ એને યોગ કહેવા, તેમજ શ્રાવકોન ઉપધાન તપ જરૂર કરવું જોઇએ. માળા પહેરવી એજ ઉપધાન તપનું ઉજમણું છે. કેમકે – કોઈ શેઠ જીવ ઉપધાન તપ યથાવિધિ કરી, પોતાના કંઠમાં નવકાર આદી સત્રની માળા તથા ગુરૂએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે, તે બે પ્રકારની શિવશ્રી (નિરૂપદવપણું અને મોક્ષલતી) ઉપાર્જે છે મુક્તિ રૂ૫ કન્યાની વરમાળા જ હાયની ! સુતરૂ૫ 'જળ એ ચી કાઢવાની ઘડાની માળા હાથની ! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળાજ હૈયાની! એની માળા ધનવાનથી જ ૫હેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગરે વિવિધ તપસ્યાઓનાં ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાડકિયે, નાળિએર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી શાસ્ત્રને તથા સંપ્રદાયને અવલ બીને કરવાં.
તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રીગુરૂ મહારાજ પધારવાના હોય, ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દર વર્ષે જઘન્યથી એક વાર તો શકિત પ્રમાણે જરૂર કરવી. તેમાં શ્રી ગુરુ મહારાજ પ્રવેશેલ્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સામે જઈ તથા શ્રીગુરૂ મહારાજનો તથા સંધનો સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કરો. કે. મકે-બ્રીગુરૂ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૂછા કરવાથી ચિરકાળ થી સંચિત કરેલું પાપ એક ઘડી વારમાં શિથિળ બંધવાળું થાય છે. પેથડ શેઠે તપાલ શ્રીધર્મવેબસુરિંછના પ્રવેશોત્સવનું બહોતેર હજાર ટંકનો વ્યય કર્યો . સંવેગી સાધુઓને પ્રવેશોત્સવ કરે એ વાત અનુચિત છે એ ની ખેતી કલ્પના કરવી નહી. કેમકે, સિદ્ધાંતમાં સામું જઈ તેમને સાકાર કર્યાનું પ્રતિપાદન કરેલું છે. એજ વાત સાધુની
૪૬૧