________________
ચાર્યાદિકમાં જેને યોગ હોય. તેની પાસે આળાયણ લેવી. તેમ ન બને તે ગવંતાર્થ પાસસ્થાની પાસે આળાયણ લે છે. તેમ ન બને તે ગીતાર્થ એવા સારૂપિક પાસે આળાયણ લેવી. તેને પણ જોબ ન મળે તો ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આવવું સફેદ કપડાં પહેરનાર, મુંડી, કચ્છ વિનાને રહરણ વગેરે ન રાખનાર, બ્રહ્મચર્ય ન પાળનારે. ભા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારે એ હેય તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર તો શિખા અને ભાર્યા સહિત હોય છે. ચારિત્ર તથા સાધુને વેષ મૂકી, ગૃહસ્થ થએલે તે પક્ષાકૃત કહેવાય છે ઉપર કહેલા પાસત્યાદિકને પણ ગુરૂની માફક વંદન વગેરે યથાવિધિ કરવું કારણ કે, ધર્મનું મૂળ વિનય છે. જે પાસત્યાદિક પિતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના ના કરાવે, તો તેને આસન ઉપર બેસારી પ્રણામ માત્ર કર, અને આળોયણ લેવી. પશ્ચાતને તે બે ઘડીનું સામાયિક તથા સાધુને વેષ આપી વિધિ સહિત આયણું લેવી. ઉપર કહેલા પાસસ્થાદિકનો પણ યોગ ન મળે તે, રાજગૃહી નગરીમાં ગુણશિલાદિક ચૈત્યને વિષે જ્યાં ઘણી વાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહી પુરૂષને આળાયણ આપતાં દીઠા હોય, ત્યાં તે સમ્યફદષ્ટિ દેવતાને અઠમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસે આળાયણ લેવી. કદાચ તે સમયને દેવતા ચવ્યો હોય, અને બીજે ઉત્પન્ન થયો હોય તો તે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે. તેમ ન બને તો અરિહંતની પ્રતિમા આગળ આળોઈ પોતેજ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાને પણ જોગ ન હોય તે પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોડું રાખીને અરિહ તૈની તથા સિદ્ધોની સમક્ષ આળવે, પણ આળયા વગેરે ન રહે. કેમકે, શલ્ય સહિત જીવ આરાધક કહેવાતો નથી.
ઓ વિ , હિંator સેાિં तो अप्पाणं आ लो-अगंच पाडेइ, संसारे ॥ ७ ॥
અર્થ –પોતે ગીતાર્થ નહી હોવાથી ચરણશુદ્ધિ તથા આળાયણા આપવાથી થતું હિત ન જાણે, તે તે પુરૂષ પિતાને અને આળાયણ લેનારને પણ સંસારમાં પડે છે.