________________
મુજબ બીજાને આપવું તે રૂ૫ જા. ૫ પાંચમો જીત વ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધીક પ્રાયશ્ચિત્ત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવો. ૪ અપવીડક એટલે આયણ લેનાર શરમથી બરાબર ન કહેતે હોય તે તેને વૈરાય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કુહે કે, તે સાંભળતાંજ આ લેયણ લેનાર શરમ છોડીને સારી રીતે આર્વે એવા. ૫ પ્રકુવ એટલે આયણા લેનારની સમ્યફ પ્રકારે શુદ્ધિ કરે એવા. ૬ અપરિસ્ત્રાવી એટલે આલોયણા આપી હોય તે બીજાને ન કહેનારા એવા. ૭ નિયાપ એટલે જે જેટલું પ્રાયશ્ચિત લઈ શકે તેને તેટલું જ આપનારા. ૮ અપાયદર્શી એ ટલે સમ્યફ આલોયણા અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પ... રભવમાં કેટલું દુઃખ થાય છે તે જાણનારા: એવા આઠ ગુણવાળા ગુરૂ આળાયણા આપવાને સમથે છે એમ કહ્યું છે. ઉઝrnળો, રૂછ્યું કે હાલ જાણે जइ अंतराविकाल, करिज्य आराहओ तहवि ॥ ५ ॥
અર્થ –આળયણ લેવાના શુભ પરિણામથી ગુરૂની પાસે જવા નીકળેલ ભવ્ય જીવ, જે કદાચ આયણ લીધા વિના વચ્ચેજ કાળ કરી જાય, તો પણ તે આરાધક થાય છે.
૩મારિકા છે, રોગ જ છે વાહ્નવી પછી, વપત્તિમાંગરિસિદ્ધ ૬
અર્થ–સાધુએ અથવા શ્રાવકે પહેલા તે પોતાના ગચ્છનાજ જે આચાર્ય હોય, તેમની પાસે જરૂર આળાયણા લેવી. તેમનો જોગ ન હોય તે પિતાના ગચ્છનાજ ઉપાધ્યાય, તે ન હોય તે પોતાના ગચ્છનાજ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદી એમની પાસે આળાયણ લેવી. પિતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેનો જંગ ન હોય તે સંભણિક પિતાની સામાચા રીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદી પાંચમાં જેને જોવા મળે તેની પાસે આળાયણ લેવી. સામાચારોને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચ ગ ન હોય તો, ભિન્ન સામાચારીવાળા, પરમચ્છમાં પણ સંવેગ આ
૪૬૫