________________
સાડાબાર કોડ સેનૈયા વગેરે દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કેસાડાબાર લાખ તથા સાડાબાર કોડ સોનૈયા જેટલું, ચક્રવર્તીનું પ્રીતિદાન જાણવું. આ રીતે યાત્રા કરી પાછો વળતો સંઘવી ઘણું ઉસવથી પિતાના ઘરમાં પ્રવેશ કરે. પછી દેવાન્હાનાદિ ઉત્સવ કરે, અને એક વર્ષ સુધી. અથવા તેથી વધારે મુદત સુધી તીર્થોપવાસ વગેરે કરે, આ રીતે તીર્થયાત્રાનો વિધિ કહ્યા છે. ,
બીસિદ્ધસેન દિવાકરે પ્રતિબોધ પમાડે વિક્રમાદિત્ય રાજા શત્રુંજયની યાત્રાએ ગયા, ત્યારે તેના સંઘમાં એક અગનતેર (૧૧૮) સુવર્ણમય અને પાંચસે (૫૦૦) દાંત, ચંદનાદિમય જિનમંદિર હતાં શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર (૫૦૦૦) આચાર્ય હતા. ચૌદ (૧૪) મુકુટધારી રાજાઓ હતા. તથા શિર લાખ (૭૦૦૦૦૦૦) શ્રાવકનાં કુટુંબ, એક ક્રોડ દસ લાખ નવ હજાર (૧૧૦૦૦૦૦૦) ગાડા, અઢાર લાખ (૧૮૦૦૦૦૦) ઘેડા, છેતે, (૭૬૦૦) હાથીઓ અને આ રીતે જ ઉટ, બળદ વગેરે હતા. કુમારપાળે કાઢેલા સંઘમાં સુવર્ણ જ્ઞાદિય અઢારસે ચુમોતેર (૧૮૭૪) જિનમંદિર હતાં થરાદમાં પશ્ચિમ મંડળિક નામે પ્રસિદ્ધ એવા આબુ સંઘવી યાત્રામાં સાતસો (૭૦૦) જિનમંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર ક્રોડ સોનૈયાનો વ્યય કર્યો. પેથડ નામ શ્રેષ્ટીએ તીર્થનાં દર્શન કર્યા. ત્યારે અગીઆર લાખ રૂપામય મંકો વ્યય કર્યા અને તેના સંઘમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રી એ કરેલી સાડીબાર યાત્રામાં પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનું સ્વરૂપ કહ્યું છે.
તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાન્સવ કરે, તેમ કરવાની શક્તિ ન હોય તે દરેક પર્વને વિષે કરે, તેમ પણ ન કરી શકાય તે વર્ષમાં એક વાર તે અવશ્ય આગોત્સવ કર્યો. તેમાં મેરૂની રચના કરવી. આ મંગળકની સ્થાપના કરવી. નૈવેધ ધરવું તથા ઘા બાવના ચંદન, કેશર, સુગંધી પુછે અને બેગ વગેરે સકળ વસ્તુને સમુદાય એકઠો કરે. સંગીત આદીની સામગ્રી સારી રીતે તૈયાર કરવી. રેશમી વસ્ત્રમય મહાધ્વજા આપી, અને પ્રભાવના વગેરે કરવી. સ્નાન્સ વમાં પિતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શક્તિ વડે
૪૫૮