________________
પામે. જે કુળ, શાક અને પાંદડાંનું શાક વર્ષે તે ધન તથા પુત્ર પામ. હે રાજન ! ચે!માસામાં ગોળ ન ખાય તે મધુર સ્વરવાળા થાય. તા. વડી ઉપર પાકેલું અન્ન ભક્ષક્ષુ કરવાનું તજે તે, બહુ સંતતિ પામે મીતે વિષે સાથરે સૂપ રહે તેા વિષ્ણુના સેવક થાય. દહીં તથા " દૂધ વર્ષે તે ગાલેક નામે દેવાર્ક જાય, બધેર સુધી પાણી પીવાનું તને તા રાગેાપદ્રવ ન થાય. જે પુરૂષ ચામાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મલોકમાં પૂજાય. જે પુરૂષ ચેમાસામાં નખ અને કેશન ઉતારે તે દરરાજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પાર અન્ન તજે તે અનંત પુણ્ય પામે. ચેમાસામાં ભાજન કરતી વેળાએ જે માન ન રહે, તે કેવળ પાપ૪ ભાગવે એમ જાણવું, નાનપણે ભેજન કરવું ઉપવાસ સમાન છે. માટે ચોમાસામાં જરૂર્ માન બેજન તથા ખીન્ન નિયમ રાખવાં વગેરે.
1