________________
તથા ખીજુ... પણ ઔધિક તથા આપહિક મુહપત્તિ પુછણા વગેરે ને માં શુદ્ધ સંયમને ઉપકારી હોય તે આપવું. પ્રવચનસારાદ્વાર વૃત્તમાં વળી કહ્યુ છે કે- જે વસ્તુ સંયમને ઉપારી હોય, તે વસ્તુ ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસયતપણે વસ્તુને પરિવાર એટલે પરિભૌગ ( સેવન ) કરનારા અસયત કહેવાય છે. ” અહિં પરિદ્વાર શબ્દને અર્થે પરિંગ કરનારા એવા કર્યા તેનું કારણ કે પાહાર મન એવું વ ચન છે તેથી અસયતપણે જે પરિભાગ કરવા એવા અર્થ થાય છે, એમ પ્રવચન સારે।દ્ધાર વ્રુત્તિમાં કહ્યું છે.
,,
એમજ પ્રાતિહારિક, પીડ, કુલક, પાયા વગેરે સયમાપકારિ સર્વે વસ્તુએ સાધુ મુનિરાજને શ્રદ્દાથી આપવી. સેાય વગેરે વસ્તુઓ પણ સં યમનાં ઉપકરણ છે એમ શ્રીકલ્પમાં કહ્યુ છે. તે એવી રીતે કે--જ્ઞાળા હું વસ્થાનું સૂત્રાત્ વડા તિજ્ઞ અર્થ:—અશનાર્દિક, વસ્ત્રાદિક, અને સેાયાર્દિક એ ત્રણ ચતુષ્ક મળીને ખાર; જેમ કે, ૧ અશન, ૨ પાન, ૩ ખાદિમ અને ૪ સ્વાદિમ એ અશનાર્દિક ચાર, ૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કુઅલ અને ૮ પાત્રેાંછનક એ વસ્ત્રાદિક ચાર; તથા ૯ સાય ૧૦ અન્ના ૧૧ નરાણી અને ૧૨ કાન ખાતરવાની શળો એ સાયાદિક ચાર; આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે.
એમજ શ્રાવક શ્રાવિકા રૂપ સધતા પણ શક્તિ માક ભક્તિથી પડે. રામણી વગેરે આપીને સત્કાર કરે. દેવ ગુરૂ વગેરેના ગુજી ગાનારા યાચકાર્દિકને પણ ઉચિત લાગે તેમ તપ્ત કરે.
સત્રપૂજા ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, ખીચ્છ મધ્યમ અને ત્રીજી જધન્ય, જિનમતધારી સર્વ સંધને પહેરામણી આપે તે ઉત્કૃષ્ટ સધપૂજા થાય. સર્વે સંધતે માત્ર સૂત્ર વગેરે આપે ા જધન્ય સધપૂજા થાય. બાકી રહેલી સર્વે મધ્યમ સધપૂજા જાણવી, તેમાં જેને વધારે ધન ખર્ચાની શક્તિ ન હાય, તેણે પણ ગુરૂ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે ત્રણ શ્રાવક શ્રાવિકાઓને સાપારી વગેરે આપીને દરવર્ષોં સધપૂજા ભક્તિથી સાચવવી, દરિદ્રી પુરૂષ એટલું કરે, તેા પણ તેને ધણું લાભ
૪૮