________________
છે. કેમકે–લમી ઘણી છતાં નિયમ આદર, શક્તિ છતાં ખમવું, વૈવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદી અવસ્થામાં થોડુ પણ દાન આપવું એ વિચારે વસ્તુથી બહુ ફળ મળે છે વસ્તુપાળ માત્રા વગેરે લેકે તે દરેક ચોમાસામાં સંઘપૂન વગેરે કરતા હતા અને ઘણા ધનનો વ્યય કરતા હતા, એમ સંભળાય છે. દિલ્લીમાં જળસી શેઠનો પુત્ર મહણસિંહ શીતપાગચ્છાધિપ પૂજ્ય શ્રીદેવચંદસુરીજીનો ભક્ત હતા. તેણે એકજ સંધપૂજામાં જિનમનધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળવણિ ત્યાં પધાર્યા. પૂર્વે મહણસિંહે બોલાવેલા શ્રીગુરૂ મહારાજે તે ગણિજીને મોકલ્યા હતા. તેમના પ્રવેશ વખતે મહણસિહ ટુકામાં સંધપૂજા કરી, તેમાં છે. પન હજાર હેકનો વ્યય કર્યો. આવી વાર્તાઓ સાંભળવામાં આવે છે. એ પ્રકારે સંઘપૂજા વિધિ કહી છે.
સાધર્મિક વાત્સલ્ય પણ સર્વે સાધર્મ ભાઈઓનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે કરવું. સાધન ભાઈનો યોગ મળવો જો કે દુર્લભ છે. કેમ કે-સર્વે જીવે સર્વે પ્રકારના સંબંધ માંહોમાંહે પૂર્વ પામેલા છે. પરંતુ સાધક આદી સંબંધને પામનારા છો તો કઇક ઠેકાણે વિરલાજ હોય છે. સાધર્નેિ ભાઇને મેલાપ પણ ઘણું પુણ્યકારી છે. તો પછી સાધર્મીને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદર સત્કાર કરે તે ઘણો પુણબંધ થાય એમાં શું કહેવું ? કહ્યું છે કે–એક તરફ સર્વ ધર્મ અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય રાખી બુદ્ધિ રૂપી ત્રાળુએ તેબિયે તે બને સરખાં ઉતરે છે એમ કહ્યું છે. સાધકને આદર સત્કાર નીચે પ્રમાણે કરવી:
પોતાના પુત્ર વગેરેને જન્મોત્સવ, વિવાહ વગેરે હોય તે સાધન ભાઈઓને નિમંત્ર કરવું અને ઉત્તમ ભોજન, તાંબૂલ, વસ્ત્ર આભાર! વગેરે આપવું. કદાચ તેઓ કોઈ વખતે બહુ મુશ્કેલીમાં આવી પડે તો ગાંઠનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંતરાયના દેષથી કેઈનું ધન જતું રહે છે તેને પાછા પૂર્વની અવસ્થામાં લાવવો. જે પોતાના ધર્મ ભાઈઓને પૈસેટકે સુખી ન કરે, તે પુરૂષની મેડ ટાઈ
૪૪૮