________________
શા કામની? કેમકે–જેમણે દીન જીવોનો ઉદ્ધાર ન કવી, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું, અને હૃદયને વિષે વીતરાગનું ધ્યાન ન કર્યું. તેમણે પતાને જન્મ વૃથા ગુપાવ્યો. પિતાના સાધમિ ભાઈઓ જે ધર્મથી ભ્રષ્ટ થતા હોય તે, ગમે તે રિતે તેમને ધર્મને વિષે દઢ કરવા. જો તેઓ ધકૃત્ય કરવામાં પ્રમાદ કરતા હોય છે, તેમને યાદ કરાવવું, અને અને ચારથી નિવારવા પ્રયત્ન કરવો. કેમકે –પ્રમાદ કરે તે યાદ કરાવી, અનાચારને વિષે પ્રસ્ત થાય તો નિવારવા, ભૂલે તે પ્રેરણા કરવી, અને વારંવાર ચૂકે તે વખતો વખત પ્રેરણું કરવી. તેમજ પોતાના સાધકોને વાચના, પૃચ્છની, પરાવર્તન, અનુપ્રેક્ષા, અને ધર્મકથા વગેરેને વિષે જગ મળે તેમ જોડવા, અને એક ધનુષ્ઠાનને વિષે સાધારણ પિ- . પધશાળા વગેરે કરાવવી. વગેરે.
શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું. કેમ કે, જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉટ શીળને પાળનારી તથા સંતવાળી એવી શ્રાવિકાઓ જનધર્મને વિષે - નમાં અનુરાગવાળી હોય છે, માટે તેમને સાધર્મિકપણે માનવી.
શકા –કમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે, એઓ તો ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેધ વિનાની વિજળી, જેના ઉપર અધધ ચાલતું નથી એવી, કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાને ઉત્પાત , ફણ વિનાની સર્પિણી, અને ગુફા વિનાની વાઘણ સરખી છે. એમને તે પ્રત્યક્ષ રાક્ષરી સમાજ ગણવી. ગુરૂ ઉપર તથા ભાઈ ઉ. પરનો સ્નેહ તૂટવાનું કારણ એજ છે. કેમકે–અસત્ય વચન, સાહસિકપણું, કપટ, મુર્ખતા, અભિ , અશુચિપણું અને નિર્દીપણું એટલા સ્ત્રીઓના દેખ ભાવિક છે. કેમકે –હે ગતમ! જ્યારે અનંતી પાપની રાશીઓ ઉદય આવે, ત્યારે સ્ત્રી પણું પમાય છે, એમ તું સભ્ય પ્રકારે જાણ. આ રીતે સર્વે શામાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જોવામાં આવે છે. માટે તેઓથી દૂર રહેવું. એમ છતાં તેમનું દાન સન્માન રૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે ? સમાધાન:–“સ્ત્રીઓ જ પાપી હોય છે એ એકાંત પક્ષ નથી. જેમ
૪પ૦