________________
સ્ત્રીઓમાં તેમ પુછ્યુંમાં પણ પાપીપણું સરખુંજ છે. કેમ કે, પુશ્તે। . પણ ક્રૂર મનવાળા, ઘણા દુષ્ટ, ન:સ્તિક, કૃદ્મ, પેાતાના શેડની સાથે દુ. શ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જી.હુ ખેલનાર, પારકું ધન તથા પારકી શ્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરૂને પણુ ગનાર! એવા ધણા જેવામાં આવે છૅ. પુરુષ જાતિમાં કેટલાક એવા લોકેા છે, તેથી સત્પુરૂષની અ વના કરવી જેમ ઘટિત નથી, તેમજ સ્ત્રી જાતિમાં પણ કેટલીક પાપી સ્ત્ર છે, તેની સારી સ્ત્રીએની અવજ્ઞા કરવી એ પણ તિ નથી. જેમ ઘણી પાપી તેમ ધણી ગુણવતી સ્ત્રીએ પણ છે, જેમ તીર્થંકરની માતાએ ઉત્તમ ગુણવડે યુક્ત હોય છે માટે તેમની દેવતાના ઇંદ્રેશ પશુ પૂજા કરે છે, અને મુનિયો પણ સ્તુતિ કરે છે. લૈાકિક શાસ્ત્રના જાણુ પણ કહે છે કે, સ્ત્રીએ એવા કેાઇ અદ્ભુત ગર્ભ ધારણ કરે છે કે, જે ત્રણે જગત ગુરૂ થાય છે. માટેજ પંડિત લે:કા સીએની ધણી રહેટાઈ કંબૂલ કરે છે. કેટલીક સ્ત્રીએ પેાતાના શીળના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળતે સ્થળ સમાન, ગજને શિયાળિયા સમાન, સર્પને કૈટરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે, તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચેાથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિા સભળાય છે, તે પુરૂષોએ તેમને વિષે આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટેજ છે. સુલસ' વગેરે શ્રાવિકાઓના ગુગેાની તેા તીર્થકરોએ પ્ણ ધી પ્રશંસા કરી છે. તેમની ધર્મને વિષે રહેલી ઘટતા ઈંદ્રોએ પણુ સ્વીને વિષે વખાણી છે; અને જખરા મિથ્યાહીએ! પણ એમને સમકિતથી ચલાવી શકયા નહિ. તેમજ કેટલીક આવેકાએ ચરમ દેહવાળી તથા કેટલીક એ ત્રણુ વગેરે ભવ કરીને મેણે જનારી શાસ્ત્રમાં સભળાય છે. માટે માતાની માક, મ્હેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઘટિતજ છે. આ વિષય ઉપર અત્રે વધુ વિસ્તારની જરૂર જણાતી નથી.
સાધીંકવાાક્ષ કરીનેજ રાન્નએ પોતાનું અતિથિસવિભાગ બત સાચવે છે. કેમકે, મુનિયેને રાપિડ કલ્પતા નથી, આ વિષય ઉપર ભરતના વશમાં થએલા ત્રણેખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત કહે છે. દંડવીર્ય રાજા હમેશાં સાધાઁ ભાઇને જમાડી પછીજ પેતે બાજન
૪૧૩