________________
પુછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું, અને શ્રાવિકાએ મુમતી, પુછણું, ચશિ, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણા કરી પષધશાળા પ્રમાઈને એક ખમાસમણ દઈ ઉપાધિ મુહપત્તિનું પડિ. લેહણ કરી એક ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સય કરે. પછી વાંદણાં દઈને પચ્ચખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપધિ પડિ લેહવા આદેશ માગે. પછી વસ્ત્ર, કાંબળી વગેરે પડિલેહિને જે ઉપવાસ કર્યો હોય તે સર્વ ઉપધિને છેડે પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તે પ્રભાતની માફક ઉપધિનું પડિલેહણ કરે. સાંજનો સમય થાય, ત્યારે પથારીને વિષે અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા ઘંડિલની ભૂમિ પડીલેહે. પછી દેવસી પડિક્રમણ કરીને હેય તે સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પિરસી થાય ત્યાં સુધી સાથ કરે. પિરસી પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈ ફુરઝાક ૬િ મwવન વહુ હિપુજા ત્નિો દારૂ તથા કામ એમ કહે. પછી દેવ વાંચી શ રીરે મળમૂત્રની શંકા હોય તે તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેડે, કિંચણ ઉપર સંથારાને ઉત્તરપટ મૂકીને જમાં પગ મૂકવા હોય ત્યાં ભૂમિ પ્રમાજને ધીરે ધીરે પાથરે. પછી “મહારાજ આદેશ આપ” એમ કે હેતે સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર રેમિ તામારુ કહે. પછી આ ચાર ગાથા કહે. - अणुजाणह परमगुरु, गुणगणरयणेहिं भूसिअप्सरीरा ॥ बहु पडिपुना पोरिसि, राई संथारए ठामि ॥ १ ॥ अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण ॥ .. कुक्कुडिपाय पसारण-अंतरं तु पमजए भूमि ॥ २ ॥ सं कोए संडासं, उन्वट्टते अकाय पडिलेहा ॥ दवाई उवओग, ऊसासनिरंभणो लोए ॥ ३ ॥ s૬ મે દુક મામસ્ત રે મારું રાજ | आहारमुवहिदेहं, सव्वं तिविहेण वोसिरिअं ॥ ४॥ .."
એ ચાર ગાથા કહી દત્તરિ ” વગેરે ભાવના ભાવીને નવકારનું સ્મરણ કરતે છતે ચરવળ વગેરેથી શરીરને સંથારા ઉપર પ્ર
કે ૩૦