________________
કહ્યું કે, “રાજાની આગળ હારી બાધા તે શી? રાજાની આજ્ઞાનો ભંગ થાય તે પ્રાણાંતિક દંડ થશે.”
પછી ધાબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્ર ધેવાને માટે તેને ઘણું કહ્યું. ધનેશ્વર શેઠે પણ “રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય. એમ વિચારી રાયમિનેશે એવો આગાર છે, ઇત્યાદિ યુક્ત દેખાડી, તો પણ ઘેબીએ “ટઢતા વિનાને ધર્મ શા કામને?” એમ કહી પોતાના નિયમની દઢતા ન મૂકી. એણે એવા દુ:ખના વખતમાં પણ કેઈનું કહ્યું ન માન્યું. પોતાના માણસોના કહેવાથી રાજા પણ રૂઝ થ, અને હારી “આજ્ઞા તોડશે તો સવાર થતા તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ” એમ કહેવા લાગ્યા. એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પિટમાં એ શોગ થયો, કે જેથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યા એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી બીએ પિતાને નિયમ બરોબર પાળે. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસેએ ભાગ્યાં, ત્યારે તે તેણે તુરત આપ્યાં. એમજ કાંઈ ખાસ કામને સારુ બહુ તેલનો ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુર્દશીને દિવસે ઘા ચલાવવાને દૂકમ આપો. ઘાંચીએ પોતાના નિયમની દઢતા જણાવી, તેથી રાજા ગુસ્સે થયો. એટલામાં પરચક્ર આવ્યું. રાજાને પોતાની સેના સાથે લઈ શકુંની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડ્યું. પછી રાજાને જાય છે. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલનો ખપપ નહીં, અને ઘાંચીને નિયમ સચવાયે.
હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહૂર્ત તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી. ત્યારે તેણે પિતાને નિયમ કહ્યું. તેથી રાજાને ક્રોધ ચઢયો. પણ એટલામાં ધારાબંધ એક સરખો વદ પડવા માંડવાથી તેને નિયમ સુખેથી સચવાય. આ રીતે પર્વને નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠા લાતક દેવલોક ચક સાગરોપમ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરયુ પામી બારમા અશ્રુત દેવલોક ગયો. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ. શેઠને જીવ જે દેવતા થયા હતા, તેની પાસે બીજા ત્રણે દેવતા
૪૩૪