________________
ઠેકાણે થવું, એ ઠીક નથી હું વજાતિ- સંગ મૂકીને કયારે ગીવાર્થ અને સંવેગી એવા ગુરુ મહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ?. હું તપસ્યાથી દુર્બળ શરીરવાળા થઈ બ્રા ભયથી અથવા ઘર ઉપસગથી ન કરતાં સ્મશાન વગેરેને વિષે કાઉસ્સગ કરી ઉત્તમ પુરની. કરણી કરીશ? વગેરે અને દશમી ગાથાને વિસ્તારાર્થ સંપૂર્ણ થશે.
૪૨૨