________________
ચિ ભાવના કરવાથી, મસરના ખીજાની વધી ગએલી સપા જોવામાં આવે તે પણ મનમાં દેખાઈ ન રાખવાથી, વિષયને ઇંદ્રિયદમનથી, મત વચન કાયાના અશુભ યેાગને ત્રણ ગુપ્તિથી, પ્રમાદને સાવધાન રહેવાથી અને અવિરતિના જય વિરતીબી સુખે થાય છે. તક્ષક નાગના માથે રહેલે મણિ મેળવવા, અથવા અમૃતપાન કરવું, એવા ઉપદેશ માક આ વાત નવી મુશ્કેલ છે; એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષના ત્યાગ કરીને સદ્ગુણી થએલા ચાખી રિતે દેખાય છે. તથા દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર, રાહિણિય ચેર વગેરે પુરૂષના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યું છે કેહું લેાકા ! જે જગતમાં પૂજ્ય થયા તે પહેલા આપણા જેવાજ સા ધારણુ માણુસ હતા, એમ સમજી તમે દેખા ભાગ કરવામાં ઘણા ઉસાહવત થાઓ. કાંઇ કોઇ એવું ખેતર નવી કે, જેમાં સત્પુરૂષો ઉત્પન્ન થાય છે! અને શરીર, ઈંદ્રેયા વગેરે વસ્તુ જેમ માણસને સ્વાભાવિક હોય છે, તેમ સાધુપણું સ્વાભાવિક નથી મળતું: પરંતુ જે પુરૂષ ગુણાને ધારણ કરે છે. તેજ સાધુ કહેવાય છે, માટે ગુડ્ડાનું ઉપાર્જન કરો.
'
.
અહા ! હૈ પ્રિયમિત્ર વિવેક ! તું ધણા પુણ્યથી મને મળ્યા. હારે ક્યારે પણ અમારી પાસેથી ક્યાંય પણ્ ન જવું. હું હારા સહાય્યશ્રી ઉતાવળથી જન્મનેા તથા મરચુ ઉચ્છેદ કરૂં છું. કાણુ જાણે ફરીથી ત્યારે અને મ્હારો મેળાપ થાય કે ન થાય. ઉદ્યમ કરવાથી ગુણાની પ્રાપ્તિ થાય છે, અને પ્રયત્ન કરવા આપણા હાથમાં છે, એમ છતાં “ ક્ લાણા મ્હોટા ગુણી છે એ વાત કાણુ જીવતે પુરૂષ સહન કરી શકે ? ગુહુથીજ સન્માન મળે છે, જ્ઞાતિ જાતિના આડ ંબરથી કાંઇ ન થાય. વ નમાં ઉત્પન્ન થએલું પુષ્પ લેવાય છે, અને પ્રત્યક્ષ પેાતાના શરીરથી ઉત્પન્ન થએલા મળ નાંખી દેવાય છે. ગુડુથીજ જગમાં મહિમા વધે છે; પશુ મ્હોટા શરીરથી અથવા પાઉંટ-મ્હારી વયથી વધતે નથી, જુઓ, કેવડાનાં મ્હોટાં અને જૂનાં પાંદડાં કારે રહે છે, અને વચ્ચે આવેલાં ન્હાનાં અને નવાં પાંદડાં સુગંધી વાી તેને સર્વે સ્વીકારે છે. તેમજ, જેપી કષાયાદિકની ઉત્પત્તિ થતી હૈાય તે વસ્તુને અથવા પ્રદેશને ત્યાગ
૪૨૦