________________
તે પાછળથી ઘણુંએ ધર્મનુકાન કરવાથી પણ તે ઢળતું નથી, જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરિણીને હણી, તેને મર્ભ જૂ પાડી પિતાના ખભા તરફ દષ્ટિ કરતાં નરક ગતિનું આયુષ્ય ઉપા. પાછળથી તેને ક્ષાયિક સમ્પકવ થયું, તે પણ તે આયુષ્ય ટળ્યું નહીં. અન્યદર્શનમાં પણ પર્વતિથિએ તેલ ચોપડીને ન્હાવું મિથુન વગેરે કરવાની ના કહી છે. વિણ પરાણમાં કહ્યું છે કે – રાજેદ્ર! ચાદશ, આઠમ, અમાસ, પૂનમ, અને સૂર્યની સંક્રાંતિ એટલાં પર્વ કહેવાય છે. જે પુરૂષ આ પર્વેને વિષે અભંગ કરે, સ્ત્રો ભગવે, અને માંસ ખાય, તે પુરૂષ મરણ પામીને વિમુત્ર જન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પશુ કહ્યું છે કેતુને વિષેજ સ્ત્રીસંગ કરનાર અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી એ તિથિને વિષે સંભોગ ન કરનાર બ્રાહ્મણ હમેશા બદાચારી કહેવાય છે. માટે પર્વ આવે તે વખતે પોતાની સર્વ શક્તિ વડે ધર્માચર ણને સારૂ યત કરવો. અવસરે ડું ૫ પન ભજન કરવાથી જેમ વિશેષ ગુરુ થાય છે, તેમ અવસરે હું પણ ધર્મનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે–શિરઋતુમાં જે કાઈ જળ પીધું હોય, પોષ માસમાં તથા મહા માસમાં જે કાંઈ ભક્ષણ કર્યું હોય, અને છ માસમાં તથા અસાડ માસમાં જે કાંઈ ઉંધ લીધી હોય, તે ઉપર માણસે જીવે છે. વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંત (માગશર પિષ) ઋતુમાં ગાયનું દૂધ, શિશિર (ભાઠા તથા ફાગણ) ઋતુમાં આમળાનો રસ, વસંત (ચવ તથા વૈશાખ) ઋતુમાં ધી અને ગ્રીષ્મ ( ન્યૂઝ તથા અષાડ) ઋતુમાં ગેળ અમૃત સમાન છે. પર્વને મહિમા એ છે કે, તેથી પ્રાયે અધમને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, અવિરતિ લોકોને વિરતિનો અંગીકાર કરવાની, કૃપણ લોકોને ધન વાપરવાની, કુશળ પુરૂષને શીળ પાળવાની અને કોઈ કાળે તપસ્યા ન કરનારને પશું કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વે દર્શનેને વિષે દેખાય છે. કેમકે–જે પવાના પ્રભાવથી નિર્દય અને અધમાં પુરૂષને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવા સંવત્સરી અને માસી પવી જેણુ યથાવિધિ આરાધ્યા, તે પુરૂષ જાવંત રહે. માટે. પર્વને વિષે પ
૪૨૭