________________
અન્યદર્શની લેકે પણ અગીઆરશ અમાસ વગેરે પવને વિષે કેટલેક આરંભ વ છે, અને ઉપવાસ વગેરે કરે છે; તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વને વિષે પણ પોતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે. માટે શ્રાવકે તે હવે પદિવસો અવશ્ય પાળવા જોઈએ. પર્વ દિન કહ્યા છે, તે આ રીતે –-આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ ૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે, અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ, ૧ - દશ, ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે. તેમજ “ગ
ધર બી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચોદશ” એ પાંચ પર્વતિથિ કહી છે. બીજ બે પ્રકારનો ધર્મ આરાધવાને અર્થ, પાંચમ પાંચ કાન આરાધવાને અર્થે, આઠમ આઠે કર્મ અપાવવાને અર્થે, અગીઆરશ અગીઆર અંગની સેવાને અર્થે તથા ચાદશ ચંદ પર્વો ની આરાધનાને માટે જાણવી. આ પાંચ પર્વમાં અમાસ પૂનમ ઉમેરીએ તે પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વર્ષમાં તે અઠાઈ, ચોમાસી વગેરે ધણુ પો છે.
પર્વને દિવસે આરબ સર્વથા વજી ન શકાય તે પણ ડામાં છેડે અથવા શેડ આરંભ કર સચિત્ત આહાર જીવર્કિંસામય હેવાથી, તે કરવામાં ઘણો આરંભ થાય છે, માટે ચાલતી ગાયામાં આરંભ જવાનું કહ્યું છે, તેથી પર્વને દિવસે સચિત્ત આહાર અવશ્ય વજો એમ સમજવું. માછલાંઓ (સચિત્ત) આહારની અભિલાષાથી સાતમી નરક ભૂમીએ જાય છે, માટે સચિત્ત આહાર મનથી પણ માગ ગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માર્ગ તે શ્રાવકે હમેશાં સચિત્ત આહાર વર્જ જોઈએ, પણ કદાચ તેમ ન કરી શકે તો પર્વને દિવસે તે જરૂર વજેજ જોઈએ. તેમજ પર્વને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું, વત્ર વગેરે જેવાં અથવા રંગવાં, ગાડાં, હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરે ના મૂડા બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવા, દળવું, ખાંડવું, પીસવું, પાન ફૂલ ફળ વગેરે તેડવાં, સચિત ખડી, રમચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવાં, લીંપવું, મારી વગેરે ખણવી, ઘર વગેરે બનાવવું ઈત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વજે. પિતાના કુટુંબને નિર્વાહ આરંભ વિના
४२४