________________
કરવાથી તે તે દાના નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કષાયરૂપ અગ્નિની ઉત્પત્તિ થાય તે વસ્તુ મૂકવી, અને જે વસ્તુથી કપાયના ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી, એમ સંભળાય છે કે, સ્વભાવે ક્રોધી એવાં ચડરૂદ્ર આચાર્યે ક્રોધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યાથી જૂદા રહ્યા. હવે સ ંસારની અતિશય વિષમ સ્થિતિ, પ્રાયે ચારે ગતિમાં દુ:ખ ઘણું ભોગવાય છે તે ઉપરથી વિચારી. તેમાં નરકી અને તિર્યંચ એ જેમાં બહુ દુ:ખ છે તે તેા પ્રસિદ્ધજ છે, કેમકે— સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શસ્ત્ર વિના એક બીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધર્મી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અહેતિશ પચી રહેલા નારી જીવોને આંખ મિંચાય એટલા કાળ સુધી પણ સુખ નથી. એક સરખુ દુ:ખજ છે. હૈ ગૈતમ ! નારકી જીવે નરકમાં જે તત્ર દુ:ખ પામે છે, તેના કરતાં અનંતગણું દુ:ખ નિગોદમાં જાણવું. તિર્યંચ પશુ ચાબુક, અંકુશ, પરાણી આદિને માર સડે છે વગેરે. મનુષ્ય ભવમાં પણું ગર્ભવાસ, જન્મ, જરા, મરણ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુ:ખજ છે. કહ્યું છે કે— હું ગૈતમ! અગ્નિમાં તપાવી લાલ ચેાળ કરેલી સાથે એક સરખી શરીરમાં ધેચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠ ગણી વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં ચેાનિયત્રમાં પીન્નાય છે. ત્યારે તેતે ઉપર કડ્ડલી વેદનાથી લક્ષ ગણી અથવા ક્રોડાક્રેડ ગી વેઠના થાય છે. મંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનને નાશ, મરણુ, આપદા, મનમાં તાપ, અપયશ, નિંદા એવાં દુ:ખ મનુષ્ય ભવમાં છે. કેટલાક જીવો મનુષ્ય ભવ પામીતે પશુ માફી ચિંતા, સતાપ, દારિદ્ર અને રેગ એથી ધણેા ઉદ્વેગ પામીને મરી જાય છે. દેવ ભવમાં પશુ ચ્યવન, પરાભવ, અદેખાઈ વગેરે છેજ. વળી કહ્યું છે કે—અદેખાઈ, ખેદ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લાભ, વગેરે દાપથી દેવતાઓ પણ લપઢાણા છે. તેથી તેમને સુખ તે કયાંથી હોય? વગેરે.
ધર્મના મનેાથ આ રીતે બાવવા:–ત્રાવકના ધરમાં જ્ઞાન દર્શનવારી દાસ થવું સારૂં; પણ મિચ્છાવવડે ભરમેલ બુદ્ધિવાળા ચક્રવર્તી પણ અન્ય
૪૨૧.