________________
નથી. માટે ગૃહસ્થ ઉપર કહ્યા પ્રમાણે ધર્મોપદેશ કરવાથી તે ધર્મને વિષે પ્રવર્તે છે. અહિં ધન્ય શ્રેષ્ઠિના કુટુંબનું દૃષ્ટાંત નીચે પમાણે જાણવું -
ધન્યપુર નગરમાં રહેનાર ધન્યશેઠ ગુરૂના ઉપદેશથી સુશ્રાવક થયો. તે દરરોજ સ ધ્યા વખતે પોતાની સ્ત્રીને અને ચાર પુત્રને ધમપદેશ ક
તે હતો. એક પછી એક એમ સ્ત્રી અને ત્રણે પુત્ર પ્રતિબોધ પામ્યા; પણ ચોથે પુત્ર નાસ્તિકની માફક પુણ્ય પાપનું કળી કયાં છે ? એમ કહેતો હોવાથી પ્રતિબધ ન પામે. તેથી ધન્યશ્રેણીના મનમાં ઘણે એક થત હતા. એક વખતે પડોશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેણે ધર્મ સંભળાવ્યું અને એ ઠરાવ કરી રાખ્યું કે, “ દેવતા થઈને ત્યારે મારા પુત્રને પ્રતિબંધ પમાડો.” તે વૃદ્ધ બ્રિી ભરણ પામીને સૌધર્મ દેવકે દેવી થઈ. પછી તેણે પોતાની દિવ્ય દ્ધિ વગેરે દે ખાડીને ધન્યત્રેષ્ઠિના પુત્રને પ્રતિબોધ પમાશે. આ રીતે ઘરના સ્વામીએ પિતાના સ્ત્ર પુત્ર વગેરે પ્રતિબંધ કરવો. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબોધ ન પામે, તે પછી ઘરના ધણીને માથે દેવ નથી. કેમકે–સવૈ શ્રેતા જનોને હિત વચન સાંભળવાથી ધર્મ મળે જ છે, એવો નિયમ નથી; પરંતુ ભાગ્ય છે ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધમપદેશ કરનારને તે જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગાથાને વિસ્તાર પૂર્વક અર્થ છે. (૮)
૧ ( જૂના ) पायं अबभविरओ, समए अप्प करेइ तो निई ॥ निहोवरमे थीतगु-असुइत्ताई विचिंतिज्जा ॥ १० ॥
સંક્ષેપાળ –તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રી સંગથી છુટા રહીને છેડે વખત ઉંઘ લેવી. અને ઉંઘ ઉડી જાય, ત્યારે મનમાં સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦)
વિસારાર્થ –સુશ્રાવક સ્વજનોને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયા પહેલાં પોતાના શરીર પ્રકૃતિને અનુકૂળ આવે તે વખતે સુવાના સ્થળે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થેડી ઉંઘ લે. ઉંઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ ? તે વિષે