________________
સૂરના પાક સુધો કરવું. તે પછી વદના, ખામણાં, પાછી વંદના કરી શું ઇની ત્રણ ગાથા કહી કાઉસ્સગ્ન કરે. (૨૨)
तत्थय चिंतइ संजम-जोगाण न होइ जेण मे. हाणी ॥ તે પાકવામ તાં, છગ્ગાઉં તા ર જામ છે ૨૩ ||
અર્થ-તે કાઉસગ્ગમાં આ રીતે ચિતવે કે, “જેથી મહારા સં. યોગની હાનિ ન થાય, તે તપસ્યાને હું અંગીકાર કરે. પહેલા છમાસી તપ કરવાની તે મહારામાં શક્તિ નથી. ૨૩ एगाइ इगुणतासू-णयं पि न सहो न पंचमासमवि ॥
પૂર્વ વર-તિ-ટુ-મારું, ન સમજે ઘમાસં છે ૨૪ | ' અર્થ–માસીમાં એક દિવસ એ છે, બે દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ તોપણ તેટલી તપસ્યા કરવાની મહારામાં શકિત નથી, તેમજ પંચમાસી, માસી, ત્રીમાસી, બેમાસી, તથા એક માસખમણ પણ કરવાની મ્હારોમાં શક્તિ નથી. (૨૪)
जा तं पि तेरसूणं, चउतोसमाइओ दुहाणीए ॥ ___ जा चउथं तो आय-विलाइ जा पोरिसि नमो वा ॥२५॥
' અર્થ–મા ખમણમાં તેર ઊણા કરીએ ત્યાં સુધી તથા સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછ કરતાં ઠેઠ થબક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મહારામાં શક્તિ નથી. એમજ આંબિલ આદિ, પિરિસિ તથા નવકારસી સુધી ચિંતવવું. (૨૫) . जं सका तंहिअह, धरेतु पारेत्तु पेहण पोति ॥ दाउं वंदणमसढो, तं चिअ. पञ्चखए बिहिणा ॥ २६ ॥
અર્થ–ઉપર કહેલી. તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી, અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેવી. પછી સરળ ભાવથી વાંદણ દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચ ખાણ લેવું. (૨૬) इच्छामो अणुसाठे, ति भाणअ उवविसिअ पढइ तिण्णि थुह ॥ मिउसद्दणं सक-स्थायाइ ता चेइए बंदे ॥ २७ ॥ અર્થ–પછી નો અgiડ કહી નીચે બેસી ધીમા સ્વરથી
૪૦૮