________________
દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયે!. ત્યારે ગૈતમ સ્વામીના પૂછવાથી શ્રીવીર ભગવાને સૂર્યેાભ દેવતાના પૂર્વભવ તથા દેવના ભવથી ત્રી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે, વગેરે વાત કહી. આ રીતે પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે. આમ રાજા બપ્પભટપૂરીના અને કુમારપાળ રાજા શ્રી હેમચંદ્રસૂરીના સદુપદેશથી એધ પામ્યા એ વાત પ્રસિદ્ધ છે. હવે થાવચ્ચાપુત્રની કથા સક્ષેપથી નીચે લખી છે:-~~
,,
દ્વારિકા નગરીમાં કોઇ સાર્થવાહની થાવચ્ચા નામે સ્ત્રી ઘણી દ્રવ્યવાન હતી. ચાવચ્ચા પુત્ર એ નામે એળખાતા તેને પુત્ર બત્રીશ કન્યા પરણ્યા હતા. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબોધ પામ્યા. થાવુચ્ચા માતાએ ધણા વા, તે પણ તેણે દીક્ષા લેવાને વિ ચાર માંડી વાળ્યા નહિ. ત્યારે તે થાવા માતા પુત્રના દીક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિન્હ કૃષ્ણ પાસે માગવા ગઇ. કૃષ્ણે પણ થાવચ્ચાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઇશ નહી. વિષયસુખ ભાગવ. થાવચ્ચા પુત્રે કહ્યું કે, “ ભય પામેલા માણસને વિષયભાગ ગમા નથી. ” કૃષ્ણે પૂછ્યું, “ મ્હારા છતાં તને ભય શાને ? ” થાવÄાપુત્રે કહ્યું, “ મૃત્યુનો. ” પછી કૃષ્ણે પોતે તેને દીક્ષા ઉત્સવ કયો. થાવચ્ાપુત્રે એક હજાર શ્રેણી આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે યાદપૂર્કી થયે, અને સેલક રાજાને તથા તેના પાંચસે નત્રીઓને શ્રાવક કરી સગધિકા નગરીમાં આવ્યા. તે સમયે વ્યાસના પુત્ર શુક નામે એક પત્રિાજક ત્યાં પેતાના એક હજાર શિષ્ય સહિત હતા. તે ત્રોઈડ, કમ ́લુ, છત્ર, ત્રિકાકી, અંકુશ, પવિત્રક, અને કેસરી નામા વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતે હતા. તેનાં વસ્ત્ર ગેરૂથી રગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શાચ ( પવિત્રતા ) સÔાપ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૈાચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતા હતા. તેણે પૂર્વે સુદર્શન નામે નગર શેઠ પાસે પેાતાને શૈાચમૂળ ધર્મ લેવરાવ્યા હતા. થાવરચ્યાપુત્ર આચાર્યે તેનેજ કરી પ્રતિખાધ કરી વિનયવાળા જિનધર્મના અગીકાર કરાવ્યા. પછી સુદર્શન શેઠના દેખતાં શુક
૨૩૨
ܕܕ