________________
એ એક માણસને મ્હોટા આધાર છે. કારણ કે, સત્ય વચનથીજ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષય ઉપર એક દૃષ્ટાંત સભળાય છે, તે એ કેઃ—
66
""
દિલ્લી નગરીમાં એક મસિ' નામે શેઠ રહેતા હતા. તેની સત્ય વાદીપણાની કીર્તિ સઘળે સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મદણુસિહની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછ્યું કે, “ ત્હારી પાસે કેટલું ધન છે?” ત્યારે મસિંહે કહ્યું કે, હું ચોપડામાં લેખ જોઇને પછી કહીશ એમ કહી મહસિંહૈ સર્વ લેખ સમ્યક્ પ્રકારે જોઈ બાદશાહને સાચે સાચું કહ્યું કે, “ મ્હારી પાસે આશરે ચેરાશી લાખ ટાંક હશે, મેં થેાડું ધન સાંભળ્યું હતું, અને એણે તે બહુ કહ્યું.” એમ વિચાર કરી બાદશાહુ ઘણેા પ્રસન્ન થયા, અને તેણે મહુસંહને પેાતાના ભંડારી બનાવ્યેા.
આવીજ રિતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તે પણ સત્ય વચનને ન છોડે એવા શ્રીજગચ્ચદ્રસૂરીને શિષ્ય ભીમ નામે સાની રહેત હતા. એક વખતે શસ્ત્રધારી યવનેએ શ્રીમલ્લિનાથજીના મંદિરમાં ભામતે પકડી બંદીખાનામાં રાખ્યા. ત્યારે ભીમના પુત્રાએ પેાતાના પિતાજીને છેડાવવાને માટે ચાર હજાર ખાટા ટંકનું તે લોકોને ભેટલું કર્યું. યવનેએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતું તે કહ્યું. તેથી પ્ર સન્ન થઈ તેમણે ભીમને છોડી દીધા, અને તેના પુત્રાને તેજ વખતે મારી નાંખ્યા. તેમને અગ્નિદાહ દીધા પછી યવનેાએ બાજન કર્યું. વચન આપવાથી તેમના મરણુ દિવસે એમના નિમિત્તથી હજી પણ ત્યાં શ્રીમધિનાથજીની મહાપૂજા વગેરે થાય છે.
વિવેકી પુરૂષે આપત્તિ વખતે મદદ મળે તે સારૂ એવા એક મિત્ર કરવા કે જે ધર્મથી, ધનથી, પ્રતિષ્ઠાથી તયા બીજા એવાજ સદ્ગુણથી આપણી ખરાખરીને, બુદ્ધિશાળી તથા નિલાબી હાય. રઘુકાવ્યમાં કહ્યું છે કે—રાજાના મિત્ર તદન શક્તિ વિનાના હોય તેા પ્રસંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તેના મિત્ર રાખથી વધારે શક્તિમાન હોય તે તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે. માટે રાજાના મિત્ર મધ્યમ શુંક્તિના ધારણ કરનારા જોઇએ, ખીજા એક સ્થળને વિષે પશુ કહ્યું છે કે—
૨૬૪