________________
આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માથુસને એવી અવસ્થામાં સહાધ્ય કરે છે કે, જે અવસ્થામાં માણસના સગા ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા ખીન્ન સ્વન્દ્વન પણ તેની પાસે ઉભા રહી ન શકે. હે લક્ષ્મણ ! આપણા કરતાં મ્હોટા સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી. કેમકે તેને ઘેર આપણે જઇએ, તે આપણા કાંઇ પણુ આદર સત્કાર થાય નહી, અને તે જો આપણે ધેર આવે તે આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરાણાગત કરવી પડે. એવી રીતે આ વાત યુક્તિવાળી છે ખરી, તા પણ કાઇ પ્રકારે જો મ્હાડાની સાથે પ્રીતિ થાય તા તેથી ખી જાથી ન સધાય એવાં આપણાં કાર્યા બની શકે છે, તથા બીજા પશુ કેટલાક લાભ થાય છે. કેમકે—ભાષામાં પણ કહેલું છે કે:—પોતેજ સમર્થ થઇને રહેવું અગર કોઇ મ્હોટા પેાતાના હાથ કરી રાખો. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાને આ ઉત્તમ ઉપાય છે. મ્હોટા પુરૂષે હલકા માણસની સાથે પશુ મૈત્રી કરવી. કારણ કે, મ્હોટા પુરૂષ ઉપર કાઇ વખત આવે હલકા માસ પણ સહાચ્ય કરી શકે છે. પચાપાખ્યાનમાં કહ્યું છે કે:—બળવાન અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રા કરવા. જુએ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટાળાને ઉંદરડે છેાડાવ્યું. ક્ષુદ્ર જીવથી થઇ શકે એવાં કામેા સર્વે મ્હોટા લોકો એકત્ર થાય, તાપણુ તેમનાથી તે થઇ શકે નહીં. સેાયનું કાર્ય સા યજ કરી શકે, પશુ તે ખડ્ગ આદિ શસ્ત્રથી થાય નહીં. તૃણનું કાર્યે તુભુજ કરી શકે, પણુ તે હાથી વગેરેથી થાય નહી. તેમજ કહ્યું છે કેતળુ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણુ, માટી, પત્થર, રક્ષા, લાટ્ટુ, સાય, ઔષધીચૂર્ણ અને કૂંચી વગેરે વસ્તુએ પેાતાનું કાર્ય પાતેજ કરી શકે, પશુ ખીજી વસ્તુથી થાય નહી. દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિણ્યતા રાખવી. કહ્યું છે કે—મિત્રને શુદ્ધ મનથી, બાંધવાને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવાને દાનથી અને બીજા લોને દાક્ષિ શ્યતાથી વશ કરવા. કાઇ વખતે પેાતાની કાર્યસિદ્ધિને અર્થે ખળ પુરૂષોને પણ અગ્રેસર કરવા. કેમકે—ાઇ સ્થળે ખળ પુરૂષોને પણ અગ્રેસર કરીને જાણુ પુરૂષે
૨૫