________________
અર્થ –ધર્માચાર્યના આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવ ન કરે. અધમ લોકેએ કરેલી ધમાચાર્યના અવણવાદને પિતાની શકિત માફક રોકે; પણ ઉપેક્ષા ન કરે. કહ્યું છે કે–મહટાઓની નિંદા કરનારજ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્યને સ્તુતિવાદ હમેશાં કરે. કારણ કે, સમક્ષ અથવા પાછળ ધર્મચાર્યની પ્રશંસા કરવાથી અસંખ્ય પુણ્યાનુબંધિ પુરય બંધાય છે. (૩૦)
न हवइ छिद्दप्पेही, सुहिव्व अणुअत्तए सुहदुहेसु ॥ पडिणीअपञ्चवायं, सव्वपयत्तेण वारेइ ॥ ३१ ॥
અર્થ –ધર્માચાર્યનાં છિદ્ર ન જેવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની પેઠે તેમને અનુવર્તવું, તથા પ્રજનીક લોકોએ કરેલા ઉપદ્રવને પિતામાં જેટલી શક્તિ હય, તેટલી શક્તિથી વારવા. અહિં કઈ શંકા કરે છે, “પ્રમાદથી રહિત એવા ધર્માચાર્યમાં છિદ્રજ ન હોય, ત્યારે તે ન જોવાં એમ કહેવું વ્યર્થ છે. તથા મમતા રહિત ધર્માચાર્યની સાથે મિત્રથી પડે શી રીતે વર્તવું,” એનો જવાબ–“ ખરી વાત છે, ધર્માચાર્ય તે પ્રમાદથી અને મમતાથી રહિતજ છે, પણ જૂદી જૂદી પ્રકૃતિના શ્રાવોને પિતાની પ્રકૃતિના અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જૂદા જૂદ ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે – ગતમ! ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે. એક માતા પિતા સમાન, બીજા ભાઇ સમાન, ત્રીજા મિત્ર સમાન, ચોથા શકય સમાન. ” વગેરે આ ગ્રંથમાં પૂર્વ કહી ગયા છીએ. પ્રત્યેનીક લોકોએ કરેલે ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, સાધુઓને, જિનમંદિર તથા વિશેષે કરી જિનશાસનનો કોઈ વિરોધી હોય, અથવા કોઈથી અવર્ણવાદ બોલતે હેય, તે તેને સર્વ શક્તિથી વાંરવો.” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવર્તીના પિત્રાનો જીવ કુંભાર, કે જેણે પ્રાંત ગામના રહીશ સાઠ હજાર
કોએ કરેલા ઉપદ્રવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘને ઉપદ્રવ ટાળ્યો હને તેને દાખલો જાણ. (૩૧) .. खलिअंमि. चोहो गुरु, जण मनइ तहत्ति सव्वं पि ॥ . चोएइ गुरु जणं पिहु, पमायखलिपसु एगंते ॥ ३२ ॥
૩૧૦