________________
પષ્મી ચતુર્દશીને દિવસે જ થાય. . અગાઉ માસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા, પણ તાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણાથી ચોમાસી ચદશે અને સંવત્સરી ચોથે કરાય છે. એ વાત સર્વ સંમત હેવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથમાં કહ્યું છે કે કોઈપણ આચાર્યું કોઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવધિ આચરણ કર્યું હોય, અને અન્ય આચાર્યોએ તેને જે પ્રતિષેધ ન કર્યો હોય, તે તે બહુમત આચરિતજ સમજવું. તીર્થોદ્વાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે–શાલિવાહન રાજાએ સંધના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચાદસને દિવસે ચોમાસી અને ચોથને દિવસે સંવત્સરી કરાવી. નવસે ત્રાણુની સાથે ચતુર્વિધ શ્રી સંઘે ચાદશને દિવસે માસી પ્રતિક્રમણ કર્યું. તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય તો પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલે વિચારામૃતસંગ્રહ નામનો ગ્રંથ જેવો.
પ્રતિક્રમણ કરવાની વિધિ યોગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્ય કૃત ગાથાઓ કહી છે, તે ઉપરથી ધાર. તે નીચે પ્રમાણે છે –
पंचविहायारयितु-द्धि हेजमिह साहु सावगो वावि ॥ पडिकमणं सह गुरुणा, गुरुविरहे कुणइ इको वि ॥ १ ॥
અર્થ --આ મનુષ્યભવમાં સાધુ એ તથા શ્રાવકે પણ પચવિધ આચારની શુદ્ધિ કરનારું પ્રતિક્રમણ ગુરૂની સાથે, અથવા ગુરૂને પગ ન હેય તે એકલાએ અવશ્ય કરવું. (૧)
वंदित्तु चेइयाई, दाउं चउराइए खमासमणे ॥ મૂનાગરિ ચઢા-આદમ છે રે | ૨ ||
અર્થ–ચૈત્યવંદન કરી ચાર પ્રમુખ ખમાસમણ દઈ ભૂમીને વિષે ભક રાખી સર્વે અતિચારનું મિચ્છામીદુક્કડં દેવું. (૨)
સામારૂકુવામછી-મિ સારૂ વાતામિથારુ सुत्तं भणिअपलंबिअ-भुअकुप्परधरिअ पहिरणओ ॥ ३ ॥ घोउगमाई दोसे-हिं विरहिअं तो करेइउस्सग्गं । नाहिअहो जाणुहूं, चउरंगुलठइअकडिपट्टो ॥ ४ ॥
४०४