________________
કુમારને અસખ્ય લક્ષ ચેાજન દૂર લઇ જઇને ક્યાંએ સંતાઇ ગયો. માટે તું હવે શીઘ્ર પાછા ફર’
ઘણા વેગથી કરવા માંડેલું કામ નિષ્ફળ જવાથી શરમાયલો રત્નસાર પોપટના વચનથી પાળે આવ્યા, અને ઘણે! ખિન્ન થઈ વિલાપ કરવા લાગ્યા કે:—હૈ પવન! મ્હારા પ્રેમનું સર્વસ્વ એવા તાપસ કુમારને હરણુ કરી તે દાવામિ સરખુ` ક્રૂર વર્તન કેમ કર્યું? હાય હાય ! તાપસ કુમારને મુખચંદ્રમા જોઇ મ્હારાં નેત્રરૂપ નીલકમળે! ક્યારે વિકસ્વર થશે? અમૃતની લહેરી સરખા સ્નિગ્ધ, મુગ્ધ અને મધુર એવા તે મનને પ્રસન્ન કર્ નારા વિશ્વાસ ફરીથી મને શી રીતે મળશે? રાંક સરખા હું તેનાં કપવૃક્ષના પુષ્પ સરખાં, અમૃતને પણ તુચ્છ કરનારાં વારવાર મેગ્નમાંથી નીક્રળતાં મધુર વચન હવે શી રીતે સાંભળીશ ?'' ીના વિયેાગથી દુ:ખી થએલા પુરૂષની માફક એવા નાનાવિધ વિલાપ કરનાર રત્નસાર કુમારને પાર્ટ યથાર્થ જે વાત તે આ રીતે કહી:——હૈ રત્નસાર ! જેને માટે તું શાક કરે છે, તે નક્કી તાપસ કુમાર્ નથી; પણ કાઇ પુરૂષે પેાતાની શુક્તિથી રૂપાંતરમાં ફેરવી નાંખેલી એ કાંઈ વસ્તુ છે, એવું મ્હારી ધારણામાં આવે છે. તેના દેખાયલા જૂદા જૂદા મનેાધિકારથી, મનેહર વચન ખાલવાના પ્રકારથી, કટાક્ષવાળી ખેંચાયલી નજરથી અને બીજાં એવાંજ લક્ષણાથી હું તે નક્કી એમ અનુમાન કરૂં છું કે, તે એક કન્યા છે. એમ ન હાત તા તે પૂછ્યું ત્યારે તેનાં નેત્ર આંસુથી કેમ પુરેપૂરાં ભરાઇ ગયાં ? એ તે। જાતિનું લક્ષણ છે. ઉત્તમ પુરૂષને વિષે એવા લક્ષણુને સંભવજ નથી. તે ધનઘેર પવન નહોતા, પણ તે કાંઇક દિવ્યસ્વરૂપ હતું. એમ ન હાત તા તે પવતે પેલા તાપસ કુમારનેજ હરણુ કર્યા, અને આપણ બે જણાને કેમ ઇંડી દીધા? હું તે નક્કી કહી શકું છું કે, તે કાઇક બિચારી ભલી કન્યા છે, અને તેને કાષ્ઠ પાપી દેવતા, પિશાચ વગેરે હેરાન કરે છે. ખરે એમજ છે. દુષ્ટ દૈવ આગળ કોનું ચાલે એમ છે ? તે કન્યા દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, ત્યારે જરૂર તનેજ વરશે. કૅમ ક્રૂ, કલ્પવૃક્ષ જેવું છે, તેની બીજા ઝાડ ઉપર પ્રીતિ શી રીતે જેમ સૂર્યને ઉદય થએ રાત્રિરૂપ પિશાચિકાના હાથમાંથી કમલિની
રહે ?
૩૪૩