________________
અંધકારથી સર્વ લેકની દષ્ટિને દુખ દેનાર મધ્ય રાત્રિનો વખત થશે. તારે સર્વે પહોરાત લોકો પણ નિદ્રાવશ થયા. એટલામાં દિવ્ય આકાર ધારણ કરનાર, દેદીપ્યમાન અને મૂલ્યવાન ગારથી શોભતે, ચાર ગતિએ ચાલનાર અને મ્યાનમાંથી બહાર કાઢે કી તરવાર હાથમાં ધારણ કરનારે એ કોઈ ક્રોધી પુરૂષ લોકોનાં નેત્રની માફક મહેલનાં સર્વે દ્વારા ચારે તરફથી બંધ થયાં છતાં પણ કોણ જાણે કયાંયથી ત્યાં આવી પહોંચ્યો ! તે પુરૂષ છુપી રીતે શય્યાગ્રહમાં પડે, તે પણ દેવ અનુકુળ હોવાથી કુમાર શીધ્ર નગે. ફીકજ છે, સફરની નિદ્રા લોડા સમયમાં તુરતજ જાગૃત થાય એવી હોય છે. “આ કોણ છે? અને શા માટે અને શી રીતે શય્યાગ્રહમાં પેઠે ”? એવો વિચાર કુમારના મનમાં આવે છે, એટલામાં ક્રોધથી કોઈને ન ગણે એવા તે પુરૂષે ઉચ્ચ સ્વરે કહ્યું કે, “અરે કુમાર ! જે તું કરી હોય તો સંયમ કરવા તૈયાર થા. સિંહ જેમ ધૂતારા શિયાળિયાના ખેરા પરાક્રમને સહન ન કરે, તેમ હું તારા જેવા એક વાચકને ખોટા ફેલાયેલા પર મને સહન કરું કે શું? ” એમ બેલતાં બોલતાં જ તે પુરુષ પિપટનું સુંદર પાંજરું ઉપાડી ઉતાવળથી ચાલવા લાગ્યો. કપટી લોકેના કપટ આગળ અક્કલ કામ કરતી નથી. હશે, કુમાર પણ મનમાં રોષનો આવેશ આવ્યાથી, બિલમાંથી જેમ સર્ષ બહાર કાઢવે, તેમ માનમાંથી ખર્શ બહાર કાઢીને તે પુરૂષ પાછળ દો. તે પુર આગળ અને કુમાર પાછળ એ રીતે ઉતાવળા ચાલતા અને એક બીજા જેતા એવા તે બન્ને જણ વચ્ચે આવેલા કઠણ પ્રદેશ, ઘર વગેરે વસ્તુને સહજ ઉલ્લંઘન કરતા ચાલ્યા.
દુષ્ટ ભોમિઓ જેમ મુસાફરને આડે માર્ગે લઈ જાય છે, તેમ તે દિવ્ય પુરૂષના તેજના અનુસારથી તેની પાછળ જનારા કુમારને તે પુરૂષ ઘણેજ દૂર કયાંય લઈ ગયો. પછી કોઈ પણ રીતે તે દાવાગ્નિ સરખો પુત્ર રૂપ કુમારને મળ્યો. કુમાર ક્રોધથી શીદ્ય ચાર માફક તેને જીવતો પકડવા લાગો એટલામાં તે ચોર પુરૂષ, કુમારના જોતાં છતાંજ ગરૂડ પક્ષીની માફક આકાશમાં ઉડી ગ ! કુમારે આકાશમાં ગમન કરનાર તે પુરૂષને કેટલેક દૂર સુધી જોયો. તે ઉપરાંત તે અદશ્ય થશે. કુમારના ભયથી
૩૭૩.