________________
ચાંડાળ અને પતિત લેાકેાની નજર પડતી હોય તેવી જગ્યાએ બાજન કરવું ની. તેમજ ભાગેલા અથવા મલિન વાસણમાં ભેજન કરવું નહી. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું, ગભત્યા વગેરે કરનાર લોકોએ જોએલું, રજસ્વળા સ્ત્રીએ સ્પર્શ કરેલુ, તથા ગાય, શ્વાન, પક્ષી વગેરે જીવેએ સું. ઘેલુ એવું અન્ન ખાવું નહી. જે ભક્ષ્ય વસ્તુ કયાંથી આવી ? તેની ખખર ન હોય, તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહી. એક વાર રૉધેલું અન્ન કરી વાર ઉન્તુ કર્યું... હાય ! તે પણ ન ખવુ. તથા ભગત કરતી વેળાએ અચ બચ એવો શબ્દ અથવા વાંકુંચૂકું માં ફરવું નહી.
(6
ભજન કરતી વખતે આસપાસ રહેલા લેકાને ભાજન કરવા મેલાવીને પ્રતિ ઉપજાવવી, પેાતાના છ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહેળું અને ઘણું નીચું ઉંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પોતાની મારી, માતા, વ્હેન અથવા સ્ત્રી વગેરે લોકોએ રાંધેલુ તથા પવિત્ર અને ભાજન કરેલા લોકોએ આદરથી પીરશેલુ અન્ત એકાંતમાં જમણા સ્વર વડ઼ેતા હૈાય ત્યારે ખાવુ. બે!જન કરતી વેળાએ માન કરવું, તથા શરીર વાંકુ ચુ'' ન રાખવુ, અને પ્રત્યેક ખાવા ગેંગ વસ્તુ સૂંધવા; કેમકે, તેથી ષ્ટિદોષ ટળે છે. ઘણું ખારૂં, ધણું ખાટુ, ઘણુ ઉન્હેં તથા ધણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણ ન ખાવું, અતિશય ભીડી વસ્તુ ન ખાવી. તથા રૂચિકર વસ્તુ પણ ધણી ન ખાવી. અતિશય હતું અન્ન રસને નાશ કરે, અતિશય ખાટુ અન્ન ગ્રંદ્રિયોની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રને વિકાર કરે; અને અતિશય ચીકણુ અન્ન ગ્રહણીને ( કાડામાંની છડી કોથળીને ) બગાડે. કડવા અને તીખા આદ્વારથી કને, તૂરા અને મીઠા આહારથી પિત્તને, સ્નિગ્ધ અને ઉષ્ણુ આહારથી વાસ્તુને તથા ઉપવાસથી બાકીના રાગેાના નાશ કરવા. જે પુરૂષ શાક ભાજી બહુ ન ખાય, ધીની સાથે અન્ન ખાય, દૂધ દ ચીકણી વસ્તુ સેવે, બહુ પાણી ન પીએ, અછઠ્ઠું છતાં ભોજન ન કરે, મૂળ તથા વિદાહી વસ્તુ ન સેવે, ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવારે ભોજન કરે, તેને શરીરે રાગ કદાચ થાય તો બહુજ
૩૯૪