________________
દરરાજ એકાસણું થઈ ન શકે એમ હોય, તેણે દિવસના આઠમા ચેઘડિ યામાં પહેલી એ ઘડીએ અર્થાત્ એ ધડી દિવસ બાકી રડું છતે ભાજન કરવું. છેલ્લી બે ઘડી દિવસ રડે ત્યારે ભાજન કરે તે રાત્રિભોજનને મહા દોષ લાગવાને પ્રસંગ આવે છે. સૂર્યે અસ્ત થયા પછી રાત્રિએ મેડુ બેાજન કરે તે ઘણા દોષ લાગે છે. તેનું દૃષ્ટાંત સહિત સ્વરૂપ આ ગ્રંયકારે કરેલી અર્થદીપિકા ઉપરથી નગુવું. ભેાજન કરી રહ્યા પછી પાછે સૂર્ય ઉદય થાય, ત્યાં સુધીનું ચવિહાર અથવ! કુવિહાર દિવસચરિમ ૫ખાણુ કરે. એ પચ્ચખણુ મુખ્ય લાગે તે દિવસ છતાંજ કરવું જોઇએ, પણ બીજે ભાગે રાત્રિએ કરે તેા પણ ચાલે એમ છે,
શકા:-દિવસયરિમ પચ્ચખાણ નિષ્ફળ છે, કારણ કે, એકાશન વગેરે પચ્ચખાણેમાં તે સમાઇ જાય છે. સમાધાનઃ—એમ નહી. એકા શત્રુ વગેરે પચ્ચખાણના આઠ ઈત્યાદિક આગાર છે, અને દિવસચરિમના ચાર આગાર છે. માટે આગારના સક્ષેપ એજ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફ્ળ છે, દિવસ બાકી છતાં કરવાનું છે, તથા રાત્રિભોજન પૂ. ચખાણુનુ યાદ કરાવનારૂ છે, માટે રાત્રિભોજન પચ્ચખાણવાળાને પણુ તે ફળદાયી છે. એમ આવસ્ટક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચખાણુ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર નીચે પ્રમાણે એક દૃષ્ટાંત છેઃ
..
દાણું નગરમાં એક શ્રાવિકા સાંજે ભેજન કરીને પ્રતિદિન વિસચરિત પચ્ચખાણ કરતી હતી. તેના ભતાર ય્યિાદષ્ટિ હતા. તે સુધ્યાએ જમ્યા પછી રાત્રિએ કોઇ કાંઇ ભક્ષણ કરતું નથીજ. માટે એ (દ્વિ વસરિમ) મ્હે. પચ્ચખાણ કરે છે. ” એવી રીતે શ્ર:ધિકાની હમેશાં હાંસી કરતા હતા. એક વખતે શ્રાવિકાએ “તું ભાગીય એમ કહીને ઘણી ના પાડી, તે પણ તેણે દિવસચરિન પચ્ચખાણૢ કર્યું. રાત્રિએ સર્દિષ્ટ દૈવી પરીક્ષા કરવા માટે તથા શીખામણુ દેવાને માટે તેની મ્હે નવું રૂપ ધારણુ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. શ્રાવિકાએ ધ વા, તેા પશુ જીમની લેલુપતાથી તેણે તે ખાવા માંડયુ. એટલામાં - વીએ તેને માથા ઉપર એવા એક પ્રહાર કર્યો કે જેથી તેના ડાળા બહાર નીકળી ભૂમિ ઉપર પડયા ! મ્હારે અપયશ થશે ' એમ ધારી શ્રાવિન
tr
૩૯૮
ܐܕ