________________
પછી દિવસચરિમ અથવા ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચખાણુ ગુરૂ પ્રમુખને એ વાંદણાં દઇને અથવા તે વિના ગ્રહણુ કરવું. અને ગીતાર્થ મુનિરાજ પાસે અથવા ગીતાર્થે એવા શ્રાવક, સિદ્ઘપુત્ર વગેરેની પાસે યાત્ર હાય તેમ પાંચ પ્રકારની સાયકરવી, ૧ વાચના, ર્ પૃચ્છના, ૩ પાવર્ત્તના, ૪ ધર્મકથા અને ૫ અનુપ્રેક્ષા એ સૌં.યના પાંચ પ્રકાર છે. તેમાં નિજરાને માટે યથાયેાગ્ય સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચતા કહેવાય છે. વાયતામાં કાંઇ સંશય રહ્યા હોય તે ગુરૂને પૂછ તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિકને ભૂલી ન જવાય તે માટે વારંવાર ફેરવવું તે પરાવર્તના કહેવાય છે. જંબૂવામી વગેરે સ્થવિરેની કથા સાંભળવી અથવા કહેવી તે ધર્મકથા કહેવાય છે. મનમાંજ સૂત્રા દિકનું વારંવાર સ્મરણુ કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે. અહિં ગુરૂ મુખથી સાંભળેલા શાસ્ત્રાર્થતા જાણુ પુછ્યો પાસે વિચાર કરવા રૂપ સાય વિશેષ કૃત્ય તરીકે જાણવી. કારણકે, “ તે તે વિષયના જાગુ પુરૂષોની સાથે શાસ્ત્રાર્થના રહસ્યની વાતેના વિચાર કરવા ” એવુ શ્રી યોગશાસ્ત્રનું વચન છે. એ સાય ધણી ગુરુકારી છે. કહ્યું છે કે—સાયથી બ્રેક ધ્યાન થાય છે, સર્વે પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સાયમાં રહે પુ રૂષ ક્ષણે ક્ષણે વૈરાગ્યદશા મેળવે છે. પાંચ પ્રકારની સડ્ડાય ઉપર દૃષ્ટાંત વગેરે આચારપ્રદીમ ગ્રંથમાં આ ગ્રંથકારે કહ્યું છે, તેથી અત્રે તે કા નથી. આ રીતે આઠમી ગાથાને અર્થ અત્રે પુરું થયેા. ( ૮ ) (મૂ∞ાથા. )
,,
संझाइ जिणं पुणरवि, पूअइ पडिकमइ कुणइ तह विहिणा || विस्मणं सभायं, गिहं गओ तो कहइ धम्मं ॥ ९ ॥
સંક્ષેપાર્થ:—સ ંધ્યા વખતે ક્રીધી અનુક્રમે જિનપૂ^, પ્રતિક્રમણ, તેમજ વિધિ માફક મુનિરાજી સેવા ભક્તિ અને સાય કરવી. પછી ઘેર જઇ સ્વજતાને ધમોપદેશ કરવા. ॥ ૯ !
વિસ્તારાયઃ-શ્રાવકે હમેશાં એકાસણાં કરવાં એવા ઉત્સર્ગ મા
ww
છે. કહ્યું છે કે શ્રાવક ઉત્સર્ગ માર્ગે સચિત વસ્તુતે વર્જનારા, હમેશાં એકાસણુ કરનારા તેમજ બ્રહ્મચર્યત્રત પાળનારા હોય છે, પરંતુ જેનાથી
૩૮૭