________________
प्रकाश २ रात्रिकृत्य.
કર્મ
દિનકૃત્ય સંબધી કહ્યા પછી, હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજની પાસે અથવા ઔષધશાળા વગેરેમાં જઈ યતનાથી પૂજી સામાયિક કરવા વગેરે વિધિ સહિત ષડાવશ્યક રૂપ પ્રતિક્રમણ કરે, તેમાં સ્થાપનાચાર્યની સ્થાપના, મુહપત્તી, ચરવા ઈત્યાદિ ધર્માપકરણ ગ્રહણ્ કરવાં તથા સામાયિક કરવું. આ સંબંધી તથા બીજી કેટલીક વિધિ શ્રા પ્રતિક્રમણુસૂત્ર વૃત્તિમાં કાંઈક કહી છે, માટે અદ્ગિ' કહેવામાં આવી નથી. શ્રાવકે સભ્યત્વાદિકના સર્વે અતિચારની શુદ્ધિને માટે તથા ભદ્રક પુષે અભ્યાસદિકને સારૂ દરરોજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવું. વૈધતા ત્રા રસાયન આષધ સરખું પ્રતિક્રમણ છે, માટે કદાચ અતિયાર લાગ્યા ન હાય, તો પણ શ્રાવકે તે ખાસ કરવું. સિદ્ધાંતમાં કહ્યું છે કે—પડેલા અને છેલ્લા તીર્થંકરમાં શાસનમાં પ્રતિક્રમણુ દરરોજ જરૂરનું છે, અને બાકીના વચલા બાવીસ તીર્થંકરના શાસનમાં કારણ હોય તે પ્રતિક્રમણ ક રવાનું કહ્યું છે. કારણ હાય તેા એટલે મધ્ય તીર્થંકરના વારામાં અતિચાર લાગ્યા હાય તે, ખપેારનાજ પ્રતિક્રમણ કરે છે, અને ન લાગ્યા હાય તે સવાર સાંજ પણ ન કરે. ત્રણૢ પ્રકારનાં ઔષધ કહ્યાં છે તે એ કે:પ્રથમ આષધ વ્યાધિ હોય તેા મટાડે અને ન હેાય તેા ના ઉત્પન્ન કરે, ૨ બીજું આષધ વ્યાધિ હાય તેા મટાડે, પણ ન હોય તો નવા ઉત્પન્ન ન કરે. ૩ ત્રીજી આષધ રસાયન એટલે પૂર્વે થએલે વ્યાધિ હોય તે તેને મટાડૅ અને વ્યાધિ ન હૈાય તે સર્વાંગને પુષ્ટિ આપે, તથા સુખની અને બળની વૃદ્ધિ કરે; તેમજ ભાવિકાળે થનારા દર્દોને બંધ પાડે. પ્રતિક્રમણ ઉપર કહેલા ત્રણ પ્રકારમાં ત્રોજા રસાયન આષધ સમાન છે. તેથી તે અતિચાર લાગ્યા હૈાય તે તેની શુદ્ધિ કરે છે, અને ન લાગ્યા હોય તે ચારિત્રધર્મ ની પુષ્ટિ કરે છે. શકા આવશ્યકચૂર્ણિમાં કહેલા સામાયિક વિધિ તેજ શ્રાવકનુ પ્ર તિક્રમણ છે. કેમકે, પ્રતિક્રમણુના છ પ્રકાર તથા બે વખત જરૂર કરવુ
--
૧
૪૦