________________
કુમારની સાથે અનુક્રમે નગરીના નજીક ભાગમાં આવ્યો, ત્યારે વધુવરોને જોવા માટે ઉસુક થએલા શહેરી કેને ઘણો હર્ષ થશે. પછી કનકધ્વજ રાજા એ શક્તિથી અને અંતિથી જેમ ઉમાહ શેભે છે, તેમ બે પ્રિય સ્ત્રીથી શોભતા રતસાર કુમારનો ઘ| ઉત્સવથી પિતા ની નગરીમાં પ્રવેશ કરાવ્યો. તે નગરી માં ત્યાં કેસરના છંટકાવ કરેલા હોવાથી તરણ સ્ત્રી સરખી શેભથી, ઢીંચણ સુધી કુલ પાથરેલાં હોવાથી તીર્થકરની સમવસર) ભૂમિ સરખી દેખાતી, ઉછળતી ધ્વજા રૂપ ભુજાથી જાણે હર્ષવડે નાચેતી જ હેની ! એવી દેખાતી, ધજાની ઘુઘરીઓના મધુર સ્વરથી જાણે ગીત ગાતી હાયની ! એવી દેખાતી હતી. તથા તે નગરીની દેદીપ્યમાન તેરણની પંક્તિ જગતની લમીનું કીડાસ્થાન જ હોયની ! એવી હતી. ત્યાંનાં માણસો ઉંચા ખાટલા ઉપર બેસી સુંદર ગીત ગાતાં હતાં. પતિ પુ ત્રવાળી સ્ત્રીઓના હસ્તાં મુખેથી પધરાવી શભા તે નગરીને આવી હતી. તથા સ્ત્રીઓનાં કમળપત્ર સરખાં નેત્રોથી નીલ કમળના વન સરખી તે નગરી દેખાતી હતી.
એવી નગરીમાં પ્રવેશ થયા પછી રાજાએ માનનીક પુરૂષોમાં એક એવા કુમારને હર્ષથી અનેક જાતના ઘોડા, દાસ, દાસીઓ, ધન વગેરે ઘણી વસ્તુ આપી. રીત ભાતની જાણ પુરૂષોની એવી જ રીત હોય છે. પછી જેને વિલાસ પ્રિય છે, એ રત્નસાર કુમાર પુણના ઉદયથી સસરાએ આપેલા મહેલમાં બીજા રાજાની માફક બે સ્ત્રીઓની સાથે કામવિલાસ ભોગવવા લાગ્યો. સેનાના પાંજરામાં કે પોપટ ઘણો કોટકી હોવાથી વ્યાસની માફક કુમારની સાથે હમેશાં સમસ્યા પૂર્તિ, આખ્યાયિક, પ્રહેલિકા વગેરે વિનોદના પ્રકાર કરતો હતો. ત્યાં રહેલા કુમારે દેદીપ્યમાન એક લીની પ્રાપ્તિ હોવાથી જાણે માણસ કયાથી જ સ્વર્ગે ગય હાયની ! તેમ પૂર્વની કોઈ પણ વાત સંભારી નહીં. એવા સુખમાં કુમારે એક વર્ષ એક ક્ષણની માફક ગાળ્યું. તેવામાં દૈવયોગથી જે વાત થઈ તે કહું છું. આ
એક વખત હલકા લે કોને હર્ષ આપનારી રાત્રિના વખતે માર પિપટની સાથે ઘણી વાર સુધી વાર્તાલાપ રૂપ અમૃતપાન કરી રાજડિત ઉત્તમ શિયાળુડમાં બિછાના ઉપર સૂતા હતા, અને નિદ્રા વશ થઈ ગયો.
૩૭૨