________________
થામાં અંતરાય કરનારા અને ૫ વગર કારણે રસોઈ કરનારો એ પાંચે પુરૂષો અતિશય પાતકી છે, માટે મને ફરી ઝટ નિદ્રા આવે તે માટે મ્હારા પગના તળિયાં તાજા ધીના મિશ્રભુવાળા ઠંડા પાણીથી મસળ કુમારનાં એવાં વચન સાંભળી રાક્ષસે મનમાં વિચાર્યું કે, “આ પુરૂષનું ચરિત્ર જગત્ કરતાં કાંઇ જુદા પ્રકારનું દેખાય છે ! એના ચરિત્રધા Jદ્રનું હૃદય થરથર ધ્રુજે, તે! પછી બીજા સાધારણ જીવોની શી વાત! ભણી આશ્ચર્યની વાત છે કે, એ મ્હારી પાસેથી પોતાનાં તળિયાં મસળવાની ધારણા રાખે છે! એ વાત સિંહ ઉપર અસવારી કરીને જવા જેવી છે. એનું નિડરપણું કાંઇ અજબ પ્રકારનું છે એમાં કાંઈ શક નથી. એનું કેવું જબરૂં સાહિસકપણું ! કેવું જળરૂં પરાક્રમ! કેવી ધીયાઇ અને કેવું નિ ડરપણું ? અથવા ધણા વિચાર કરવામાં શું લાભ છે? સપૂર્ણ જગત્વે શિરોમણુિ સમાન એવા સત્પુરૂષ આજ મ્હારા અતિથિ થયા છે, માટે એના કહ્યા પ્રમાણે હું એક વાર કરૂં.
در
•
એમ ચિતા રાક્ષસે કુમારના પગનાં તળિયાં પેાતાના કામળ વાથે ધી સહિત ઠંડા પાણી વડે થેોડી વાર મસળ્યાં, કાઇ કાળે જોવાય, સંભળાય કે કલ્પના પશુ કરાય નહી, તેજ પુણ્યશાળી પુરૂષને સહજમાં મળી આવે છે. પુણ્યની લીલા કાંઇ જુદા પ્રકારની છે ! રાક્ષસ ચાકરી મા કુક પોતાનાં પગનાં તળિયાં થાક વિના મસળે છે” એમ જોઇ કુમારે તુરતજ ઊડીને પ્રીતિથી રાક્ષસને કહ્યું કે, “ હું રાક્ષસરાજ ! તું મ્હોટા સહનશી છે, માટે જે કાંઈ મનુષ્યમાત્ર અને અાણુ એવા મેં કરેલા અપમાનની તે માફી આપ. હું રાક્ષસરાજ ! ત્યારી ભક્તિ જોઇ હું મનમાં ઘણા ખુશી થયે. માટે તું વર માગ હારૂં કાંઇ કષ્ટસાધ્ય કાર્ય હશે તે પણ હું ક્ષમાત્રમાં કરીશ એમાં શક નથી. ” કુમારનાં એવાં વચનથી અજાયબ પામેàો રક્ષસ મનમાં વિચારવા લાગ્યો કે, “ અરે !
આ તે। વિપરીત વાત થઇ! હું દેવતા તાં મ્હારા ઉપર એ મનુષ્ય પ્રાણી પ્રસન્ન થયા ! મ્હારાયાં ન બની શકે એવું કષ્ટમાધ્ય એ સહજમાં સાધવા ઇચ્છે. છે! ઘણી આશ્ચર્યની વાત છે કે, નવાણુનું જળ કૂવામાં પુ વંસ કરવા ઇચ્છે છે. આજ પક્ષ પેાતાની સેવા કરનાર પાસે પોતાનું
૩૮૦