________________
અને કુમાર સુખે સૂતા છે એમ જોઇ તેણે મનમાં વિચાર્યું કે, “ જે વાત આજે ઇ મનમાં પણ આણી ન શકે, તે વાત એણે સહજ લીલાથી ૩રી. ધિટાઇનાં કામ કાંઇ વિચિત્ર પ્રકારનાં હોય છે. આ મ્હારા વૈરને હવે કયા મારથી મારૂ ? જેમ નખથી ફળ તેડે છે, તેમ એનું મસ્તક ન ખો તેડુ કે કેમ ? અથવા એને ગદાવડે મારી એકદમ યુરેચુરા કરી નાંખું! કિવા છરી વડે ચીભડાની માફક એના કટકા કરી નાંખું! અથ વા મળતા નેત્રો નીકળેલા અગ્નિથી શકરે જેમ કામદેવને બાળી નાંખ્યું, તેમ એને માળા નાંખું! કિવા આકાશમાં જેમ દડા ફેકે છે, તેમ એને ઉંચે ફેંકી દઉં કે શું ! અથવા મહેલમાં સૂતાં છતાંજ એને ઉપાડી સ્વયંભૂરમણ સમુદ્રમાં નાંખી દે! અથવા એને સૂતેલાનેજ અજગરની માફક ગળી જાઉં! અથવા અહિં આવીને અેલા પુરૂષને હું શી રીતે મારૂં ! શત્રુ પણ ઘેર આવે તે તેની પરોણાગત કરવી યોગ્ય છે. કેમકે—સપુરૂષા આપણે ઘેર આવેલા ત્રુની પણ પરણાગત કરે છે. શુક્ર ગુરૂના શત્રુ છે, અને મિનરાશી એ ગુરુનું સ્વગૃહ કહેવાય છે, એમ છતાં પણ શુક્ર જ્યારે મીનરાશિએ આવે ત્યારે ગુરૂ તેને ઉચ્ચ સ્થાન આપે છે. માટે એ પુરૂષ જાગૃત થાય ત્યાં સુધી પાતાના ભૃતાના ળાંને ખેલાવું. પછી જે ચિત લાગશે તે કરીશ.'
રાક્ષસ એમ વિચાર કરીને ગયા, અને પાયદળને ઉપરી જેમ તેને લઇ આવે, તેમ ઘણાં ભૂતાનાં ટાળાંને તેડી લાવ્યેો. તા પણ કન્યાને પિતા જેમ કન્યાદાન કરી વગર ધામ્તિએ સૂજી રહે છે, તેમ તે પુરૂષ પહેલાની માફકજ સૂતા હતા, તેને જોઇ રાક્ષસે તિરસ્કારથી કહ્યું. “અરે અમર્યાદ ! મૂઢ ! બેશરમ ! નિડર ! તું મારા મહેલમાંથી ઝટ નીકળ : નીં તે મ્હારી સાથે લડાઇ કર ” રાક્ષસનાં એવાં તિરસ્કાર ભરેલાં વચનથી તે ભૂતાના કિલકિલ ધ્વનિથી કુમારની ઉંઘ ઉડી ગઈ. પછી કુમારે સુસ્તીમાં છતાંજ કહ્યું કે, અરે રાક્ષસરાજ! જેમ ભેાજન કરતાં માણુસના ભાજનમાં અંતરાય કરવા, તેમ સુખે સુતેલા હુમ્હારા જેવા એક - પરદેશી માણસની નિદ્રામાં તે કેમ ભઞ કર્યો? ૧ ધર્મની નિ ંદા કરના, ૨ ૫ક્તિના ભેદ કરનારા, ૩ વગર કારણે નિદ્રાનેા છેઃ કરનારા, ૪ ચાલતી
66
૩૭૯