________________
કેમ ફોકટ મરી જાય છે. રાજ્ય લક્ષ્મીને કેમ અંગીકાર નથી ક!
અરે નિંધ ! હું દેવતા છતાં મેં હારૂ કિંધ વચન કબૂલ કર્યું, અને તે 'જે કાંઈ માનવી છતાં મારું હિતકારિ વચન પણ માનતો નથી ! અરે ! તું મહારૂં વચન હજી જલદી કબૂલ કર. નહીં તો ધોળી જેમ વસ્ત્રને, તેમ તને પત્થર ઉપર વારંવાર પછી ડી પછાડીને યમને ઘેર મોકલી દઈશ, એમાં સંશય લેશમાત્ર રાખીશ નહીં. દેવતાની કેપ ફેકટ જ નથી અને તેમાં પણ રાક્ષસનો તે નજ જાપ.” એમ કહી કોપી રાક્ષસ કુમારને પગે પકડી અને તેનું મુખ નીચું કરી તેને પછાડવા માટે શિલા પાસે લઇ ગયો. ત્યારે સાહસી કુમારે કહ્યું. “અરે રાક્ષસ ! તું મનમાં વિકલ્પ ન રાખતાં પિતાનું ધાર્યું કર. શું એ વાતમાં વારંવાર તું મને પૂછે છે ? - પુનું વચન તે એક જ હોય છે. ”
પછી કુમારને પોતાના સને ઉત્કર્ષ થવાથી આનંદ થયો. તેના શરીર ઉપરની રોમરાજિ વિકસ્વર થઈ, અને તેજ તો કોઈથી ખમાય નહીં એવું દેખાવા લાગ્યું. એટલામાં રાક્ષસે જાદુગરની માફક પોતાનું રાક્ષસનું રૂપ સંહ તુરતજ દિવ્ય આભૂષણોથી દેદીપ્યાન એવું પિતાનું વૈમાનિક દેવતાનું સ્વરૂપ પ્રકટ કર્યું, અને મેઘ જેમ જળની વૃદ્ધિ કરે, તેમ તેણે કુમાર ઉપર પુષ્ટિ કરી. પછી ભાટચારણની માફક કુમારની આગળ ઉભા રહી તે દેવતા જય જયકાર બોલ્યો, અને આશ્ચર્યથી ચકિત થયા કુમારને કહેવા લાગે કે, “હે કુમાર! જેમ મનુષ્યમાં શ્રેષ્ઠ ચક્રવર્તા, તેમ તું સત્તશાળી પુરૂષોમાં ઉત્તમ છે. તું પુરૂષરન અને અપ્રતિમ શૂરવીર હોવાથી પૃથ્વી આજ હારાવડે ખરેખર રનરભા (રત્નવાળા) અને વીરવતી થઈ. જેનું મન મેરૂ પર્વતની ચૂલાની માફક નિશ્ચી, એવા તે ગુરુ પાસે ધર્મ સ્વીકાર્યો એ બહુજ સારી વાત કરી ઇંદ્રને સેનાપતિ હરિગે. ગમેલી નામે ઉત્તમ દેવતા બીજા દેવતા પાસે હારી પ્રશંસા કરે છે, - તે બરોબર છે.” - દેવતાનું એવું વચન સાંભળી રત્નસાર કુમારે આશ્ચર્યથી ચકિત થઈ પૂછયું કે, “હરિમજીવી નામે શ્રેય દેવતા જેમાં કાંઈ વખાણવા જેવું નથી એવા મ્હારી કેમ પ્રશંસા કરે છે ?” દેવતાએ કહ્યું. “સભ, કરું. એ વખતે
૩૮૪