________________
ભૂજન કરવું ઉચિત છે.
આગમમાં પણ કહ્યું છે કે--સુશ્રાવક ભજન કરતાં દ્વાર બંધ કરે નહીં, કેમકે, જિનેએ શ્રાવકને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં છવાનો સમુદાય દુઃખથી હેરાન થએલે જોઈ નાત જાતની અથવા ધર્મની મનમાં તફાવત ન રાખતાં દ્રવ્યથી અન્નાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. શ્રી ભગવતી આદિ સૂત્રોમાં શ્રાવકને વર્ણનને પ્રસંગે “અવંગુઅદુઆરા” એવું વિશેપણ દઈ “શ્રાવકે સાધુ આદિ કોને પ્રવેશ કરવા માટે હમેશાં દ્વાર ઉઘાડાં રાખવાં ” એમ કહ્યું છે. તીર્થંકરેએ પણ સાંવત્સરિક દાન દઈ દીન લોકોને ઉદ્ધાર કર્યો. વિક્રમ રાજાએ પણ પિતાના રાજ્યમાંના સર્વે લોકોને ઋણ વિનાના કર્યા, તેથી તેના નામનો સંવત ચાલ્યો. દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લેકોને સહાય આપવાથી ઘણું ફળપ્રાપ્તિ થાય છે. કેમકે–શિષ્ય ની વિનય ઉપરથી, સુભટની સંગ્રામને સમય આ વવાથી, મિત્રની આપદાને પ્રસંગ આવવાથી અને દાનની દુભિક્ષ પડવાથી પરીક્ષા થાય છે. સંવત્ ૧૩૧૫ મે વર્ષ દુકાળ પડયો ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતના જગડુશાહે એકબાર સદાવ્રત રાખી દાન આપ્યું. કહ્યું છે કે – દુકાળ પડે છતે હમ્મીરે બાર, વીસળદેવે આઠ, બા- . દશાહે એકવીસ અને જગડુશાહે હજાર મૂડા ધાન્યના આપ્યા. તેમજ અણહિલપુર પાટણમાં સિંધાક નામે એક મોટો સરાફ છે તેણે અશ્વ, ગજ, મડાટા મહેલ આદિ ઘણી અદ્ધિ ઉપાર્જન કરી. સંવત ૧૪૨૮ મે વર્ષે તેણે આઠ મંદિર બંધાવ્યા, અને મહાયાત્રાઓ કરી. એક વખતે તેણે
જોતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુર્મિક્ષ પડવાનું હતું તે તેણે જોયું અને બે લાખ મણ ધાન્ય એકઠું કરી રાખ્યું, તેથી દુબિલ પડે ભાવથી તેજીથી તેને ઘણો લાભ થયો, ત્યારે ચોવીશ હજાર ભણ ધન્ય તેણે અનાથ લોકોને આપ્યું. હજાર બંદીવાન છોડાવ્યા. છપ્પન રાજાઓને છેડાવ્યા. જિનમંદિરો ઉઘડાવ્યાં. શ્રી જયાનંદસૂરિ તથા શ્રી દેવસુદરસૂરિ એમનાં પગલાં સ્થાપન કર્યા. આ આદિ અનેક તેનાં ધર્મકત્યે શહેર છે. માટે શ્રાવકે વિશેષે કરી ભેજન વખતે અવશ્ય અનુકં.
૩૮૧