________________
શિયાળિયાની માફક એકદમ ભાગી ગયા ! જેમ બાળક પિતા પાસે જઇને કહે, તેમ તે સુભટોએ પાતાના રાજા પાસે જઇ યથાર્થ વાત હતી તે કહી. ીકજ છે, પેાતાના સ્વામી આગળ કાંઇ ગુપ્ત રખાય ? સુભાનું વચન સાંભળતાંજ વિદ્યાધર રાજાનાં નેત્ર રાષથી રક્તવર્ણ થયાં, અને વિજળીની પેઠે આમતેમ ચમકારા મારવા લાગ્યાં, અને તેનું મુખ લલાટ ઉપર ચ ઢાવેલ ભ્રમરથી ભયંકર દેખાવા લાગ્યું. પછી સિહુ સરખા બલિષ્ટ અને કીર્તિમાન તે રાજાએ કહ્યું કે, “અરે સુભટા ! શૂરવીરતાને અહંકાર ધારણ કરનારા પણું ખરેખર જોતાં કાયર અને વગર કારણે ડર રાખનારા તમને ધિક્કાર થાઓ ! પોપટ, કુમાર અથવા બીજો કાઇ દેવતા કે ભવનપતિ તે શું ? અરે રાંક સુભટા ! તમે હવે મ્હારૂં પરાક્રમ જોતા રહે।” આ રીતે ઉચ્ચ સ્વરથી ધિક્કારયુક્ત વચન કહી વિધાધર રાજાએ દશ સુખવાળુ અને વીશ હાથવાળું રૂપ પ્રગટ કર્યું. એક જમણા હાથમાં શત્રુના બખતરને સહજમાં કાપી નાંખનાર ખડ્ગ, અને એક ડાબા હાથમાં ઢાલ, એક હાથમાં મણિધર સર્પ સરખા બાણુના સમુદાય અને બીજા હાથમાં યમના બાહુદંડની માફ્ક ભય ઉત્પન્ન કરનારૂં ધનુષ્ય, એક હાથમાં જાણે પોતાના મૂર્તિમંત યશજઢાયની! એવા ગભીર સ્વરવાળા શું ખ અને બીજા હાથમાં શત્રુના યશ રૂપ નાગને ધનમાં નાંખનારા નાગપાસ, એક હ્રાથમાં યમ રૂપ હાથીના દંત સરખા શત્રુનેા નાશ કરનાર ભાલે। અને ખીજા પ્રાયમાં શત્રુથી દેખી ન શકાય એવી ક્રસી, એક હાથમાં પર્વત સરખા મ્હોટા મુદ્ગર અને ખીજા હાથમાં ભયંકર પત્રપાળ, એક હાથમાં ખળતી કાંતિવાળા ભિદિપાળ, અને બીજા હાથમાં તીક્ષ્ણપુાથી જેની કાઇ બરાબરી ન કરી શકે એવું શલ્ય, એક હાથમાં મ્હાટુ ભયંકર તેામર અને બીજા હાથમાં શત્રુને શૂળ ઉત્પન્ન કરનારૂં ત્રિશૂળ, એક હાથમાં પ્રચંડ લાહડ અને બીજા હાથમાં મૂર્તિમંત પાતાની શક્વિજ હાયની ! એવી શક્તિ, એક હાથમાં શત્રુને નાશ કરવામાં ધા નિપુણુ એવા પટ્ટીશ અને બીજા હાથમાં કોઇ પણ રીતે ફૂટી ન શકે એવા દુસ્ફાટ, એક હાથમાં વૈરિ લોકાને વિશ્ર્વ કરનારી શતદ્ની અને બીજા હાથમાં પરચક્ર ને કાળચક્ર સમાન ચક્ર; આ રીતે વીસ હાથમાં અનુક્રમે
૩૫૭